કચોરી(kachori recipe in Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

કચોરી(kachori recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 ચમચીમીઠું
  2. 1વાટકો મેંદો
  3. 1પેકેટ બાલાજી ની દાળ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીચટણી
  6. તળવા માટે તેલ
  7. સ્વાદ અનુસારદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ માં મીઠું અને મોણ દહીં બાંધી લો અને દાળ નો ભૂકો કરી લો

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં દાળ નૂ ભૂકો ઉમેરી તેમાં હિંગ,ચટણી, ધાણાજીરું હળદર, ગરમ મસાલો ઉમેરો અને 1 મિનિટ પાકવા દો

  3. 3

    હવે મેંદા ના લોટ ને વણો અને તેમાં તૈયાર થયેલો મસાલો ભરી તેને પિક્ચર માં દર્શાવ્યા મુજબ ગોળ વાળી લો

  4. 4

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં આ તળવા મુકો અને બ્રાઉન થઇ ત્યાં સુધી તેને તળો

  5. 5

    હવે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

Similar Recipes