ચીઝીસ(cheese recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં મેંદો લઇ તેમાં મીઠું ચીઝ અને તેલ નાખી પાણી થી લોટ બાંધો.પરાઠા જેવો લોટ બાંધવો.
- 2
એક લોયા માં તેલ મૂકી.મેંદા ના કણક ને થોડી વાર રાખી મૂકવો પછી તેને વણી લો.વણી ને પછી સ્ટિક ની જેમ કટ કરી લો.
- 3
તેલ થાય પછી તળી લો. મિડિયમ ફલેમ રાખવી.ગુલાબી રંગ થાય ત્યાં સુધી તળી લો.ત્યારબાદ તેમાં સંચળ અને તીખા નો ભૂકો છાંટી સર્વ કરો.તો તૈયાર છે ચિઝિસ્......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
#goldenapron3 #week 21#માઇઇબુક #પોસ્ટ5#વિકમીલ૧#સ્પાઈસી Parul Patel -
-
-
-
-
નમકીન (Namkeen Recipe In Gujarati)
#goldenapron3Week 22#સ્નેક્સ#માઇઇબુકPost 2#વિકમીલ૧ Tanvi vakharia -
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
-
-
મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Macroni in white sauce recipe)
#GoldenAppron3#week22#sauce#માઇઇબુક Aneri H.Desai -
-
ચોરાફળી (chorafali recipe in gujarati)
#goldenapron3 week 22#વીકમિલ 1#namkin#માઇઇબુક post 7 Bhavna Lodhiya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13153613
ટિપ્પણીઓ