ભીંડાનું ક્રિસ્પી શાક

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat

ભીંડાનું ક્રિસ્પી શાક

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ભીંડા
  2. ૪ ચમચીતેલ
  3. અળધી ચમચી રાઈ
  4. અળધી ચમચી જીરું
  5. અળધી ચમચી હિંગ
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૨ ચમચીખાંડ
  9. ૧ ચમચીસીંગદાણાનો ભૂકો
  10. ૧ ચમચીલીંબુનો રસ
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડાને ધોઈને કપડા વડે ભીંડાને કોરા કરીને સમારી લેવા.

  2. 2

    એક પેનમાં ૪ ચમચી તેલ મૂકી તેમાં રાઈ, જીરું,હિંગ નાખીને ભીંડામાં હળદર, મીઠું ઉમેરી ૧૦ મિનિટ સુધી પકાવો અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું.

  3. 3

    ભીંડા ક્રિસ્પી થઈ જાય ત્યારે તેમાં મરચું પાઉડર, ધાણાજીરું, સીંગદાણા નો ભૂકો,લીંબુનો રસ ઉમેરીને ૫ મિનિટ સુધી હલાવવું.તો તૈયાર છે ભીંડાનું ક્રિસ્પી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes