કેરીની બરફી(keri ni barfi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં ઘઉંને ગુલાબી રંગ ન થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં દૂધ, ખાંડ અને ઘીમાંથી નીકળેલું કીટુ ઉમેરો અને હલાવતા રહો
- 2
મિશ્રા કડાઈ છોડી દે એટલે ગેસ બંધ કરી, એક થાળીમાં પાથરીને ઠંડુ થવા દો. ઠંડું થઇ ગયા બાદ કોપરાના ખમણમાં રગદોળી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બરફી (Barfi Recipe In Gujarati)
#કૂકબુકઆજે મેં ઘરે જ માવાને બદલે દૂધમાંથી બરફી બનાવી પહેલીવાર પણ ખુબ જ સરસ બની છે આ ઇન્સ્ટન્ટ બરફી જે તમે પણ એક વાર જરૂર થી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC1 ગુજરાતી ઘરોમાં લાડુ અને તેમાંય વડી સ્પેશિયલ ચુરમાના લાડુ તો દરેક ઘરોમાં બનતા જ હોય છે. પહેલાના સમયમાં એટલે કે આપણા દાદી-નાની વખતમાં ચુરમાના લાડુ ખુબ બનતા, મહેમાન આવે એટલે ચુરમાના લાડુ તો બને જ. લાડુ ઉપરાંત એ વખતે બરફી ચુરમુ પણ બનાવવામાં આવતું જે કદાચ આજની પેઢીને ખબર પણ નહિ હોય. જે ચુરમાના લાડુ કરતા પણ ટેસ્ટી લાગતું.મિત્રો, મેં મારા દાદીના હાથનું બરફી ચુરમુ ઘણીવખત ખાધું છે ખુબ જ ટેસ્ટી બને છે અને મારા ઘરમાં પણ બધાને ખુબ ભાવે છે. તો આજે હું અત્યારના સમયમાં લુપ્ત થઇ રહેલી આ સ્પેશિયલ રેસિપી શેર કરું છું તો તમે પણ એકવાર જરૂર બનાવજો, બધાને ખુબ જ પસંદ આવશે. તો ચાલો બતાવી દઉં હું કઈરીતે બનવું છું બરફી ચુરમુ ,,,,,,,, વિસરાતી વાનગી Juliben Dave -
-
-
-
બરફી (Barfi Recipe In Gujarati)
#MDCમા નુ સ્થાન ખૂબ ઊંચું છે એની કોઈ લિમિટ નથી એનો કોઈ છેડો નથી એનો કોઇ અંત નથી આપણે મા માટે થોડુંક પણ કરીએ તે આપણું ગૌરવ છે ને આજે મારી મમ્મીને ખૂબ જ પસંદ એવી બરફી બનાવી છે Manisha Hathi -
-
બરફી ચુરમું (Barfi Churnu Recipe In Gujarati)
બરફી ચુરમું --- એક વિસરતી કાઠીયાવાડી મિઠાઈ. હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે , અને મેં બરફી ચુરમું બનાવાનો વિચાર કર્યો . આમાં મેં ઑટસ અને બદામ નો પાઉડર વાપર્યો છે જેના થી બરફી ચુરમા નો દેખાવ અને સુગંધ બહુ જ સરસ આવે છે. Bina Samir Telivala -
ઓરેન્જ બરફી(Orange barfi recipe in Gujarati)
હમણા સંતરા નુ સીઝન છે,,તેમા થી વિટામિન c બહુ મળે....ઇમ્યુનિટી પણ સારુ વધે....તાજા સંતરા માથી બરફી બનાવી Jigisha Choksi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13154337
ટિપ્પણીઓ