ચોકલેટ ચિપ્સ બરફી (Chocolate Chips Barfi Recipe In Gujarati)

Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151

ચોકલેટ ચિપ્સ બરફી (Chocolate Chips Barfi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૧/૪ કપધી નું કીટુ
  2. ૧ કપદુધ
  3. ૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીમીલ્ક પાઉડર
  5. ૨ ચમચીચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌ કીટુ લો બાદ તેમાં દુધ નાખો અને તેને ઉકળવા મુકો.

  2. 2
  3. 3
  4. 4

    બધુ દુધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખી દો. બાદ તેમાં મીલ્ક પાઉડર નાખો અને મીક્સ કરી લો.

  5. 5

    બાદ એક બાઉલ માં કાઢી લો.

  6. 6

    ઉપર થી ચોકલેટ ચિપ્સ નાખી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151
પર

Similar Recipes