દૂધી ની બરફી(dudhi ni barfi in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 minute
2 person
  1. 500 ગ્રામદૂધી
  2. 1 લિટરદૂધ
  3. 1 કપખાંડ
  4. 1/4 કપઘી
  5. 3-4 ચમચીકાજુ બદામ બારીક સમારેલા
  6. બદામ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

25-30 minute
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છોલી ને ખમણી વડે ખમણી લેવું.

  2. 2

    હવે એક જાડા તળિયા વાળા કડાઈ માં ઘી ઉમેરી ખમણેલી દૂધી ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેને સતત હલાવતા રેહવું.જ્યારે તેમાંથી પાણી બળી જાય ત્યારે તેમાં દૂધ ઉમેરવું.

  4. 4

    હવે જ્યારે થોડા સમય પછી ખાંડ ઉમેરી મિક્સ કરવું.

  5. 5

    વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ નો માવો સરસ રીતે બને.

  6. 6

    હવે જ્યારે દૂધ બળી માવો તૈયાર થઈ જાય તેમાં સમારેલા કાજુ બદામ ઉમેરો.

  7. 7

    હવે તેને થાળી માં પાથરી ઠંડું કરો.

  8. 8

    ત્યારબાદ તેના પીસ કરી તેના પર બદામ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes