ઘઉંના લોટની બરફી (Wheat Flour Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના બંને લોટ ને એક બાઉલમાં મીક્સ કરીને ઘી અને દૂધ નાખીને મીક્સ કરી લો.બરાબર મીક્સ કરી લેવું.(મોણ કરી લેવું)
- 2
હવે ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો મોણ વાળો લોટ ઉમેરીને બરાબર હલાવતા રહો. એટલે ઘઉંના લોટ નો કલર બદામી થઈ જાય અને લોટ શેકાય એની સોડમ પણ સરસ આવશે.
- 3
હવે લોટ શેકાતો હોય ત્યારે તેમાં ગરમ દૂધ ઉમેરો. અને દૂધ બળી જવા આવે ત્યારે તેમાં મોળો માવો અને ખાંડ ઉમેરો. અને બરાબર હલાવતા રહો. ખાંડ નું પણ પાણી બળી જાય અને મિશ્રણ ઘટ્ટ લચકા પડતું થાય એટલે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી લો.અને ગેસ બંધ કરી લો.
- 4
અને હલાવતા રહો.ત્યારબાદ એક ઘી લગાવેલી થાળી માં આ મિશ્રણ ને પાથરી લો. અને આળા ઉભા કાપા પાડી લો. અને બદામ ની કતરણ ઉપર લગાવી લો.
- 5
તૈયાર છે... ઘઉંના લોટની બરફી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_1#ફ્લોર્સ_લોટ#week2#goldenaproan3 આ બિસ્કિટ ઘઉં ના લોટ અને ચણા ના લોટ માથી બનાવેલી છે. તેથી આ બિસ્કિટ બાળકો માટે ખુબ જ હેલ્થિ અને પૌષ્ટિક છે. જે મેન્ડા ના લોટ કરતા આ ઘઉં ના લોટ ના બિસ્કિટ ખાવા આપના સ્વાસ્થ્ય માટે સારા છે. આ બિસ્કિટ ને મે પેન મા બનાવી છે. જે માર્કેટ મા મેન્ડા ના લોટ ની બિસ્કિટ વેચાણ થાય છે ઈવી જ મે પણ બનાવાનો પ્રયત્ન કર્યો છે જે તમણે બધા ને પસંદ આવસે. Daxa Parmar -
-
-
-
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
શિંગોડા ના લોટ નો શીરો (Shingada Flour Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. Himani Chokshi -
-
-
ઘઉંના લોટની મસાલા ચકરી (Wheat Flour Masala Chakli Recipe in Guja
#CB4#week4#CDY#Chakli#Cookpadgujarati ચકરી એ પારંપરિક ભારતીય નમકીન કે ફરસાણ છે. જે દેખાવમાં ગોળ અને ક્રિસ્પી હોય છે. સામન્ય રીતે તેને દિવાળી જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ભારતમાં વિવિધ પ્રાંતોમાં અલગ અલગ લોટમાંથી બનાવવામાં આવે છે. તે ગુજરાતમાં ચકરી ના નામથી અને મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત માં ચકલીના નામથી ઓળખાય છે. અને તે ઘઉં નાં લોટ માંથી બનાવવામાં આવે છે. ભારત ના સાઉથ રાજ્યોમાં મુરુક્કું ના નામથી ઓળખાય છે. અને તેને ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મેં અહીં ઘઉં નાં લોટમાંથી એકદમ ક્રિસ્પી ને સોફ્ટ એવી ચકરી બનાવી છે.. એમાં પણ આ ચકરી નો સ્વાદ વધારે વધારવા માટે મેં આ ચકરી માં સ્પેસિયલ મસાલો બનાવીને ઉમેરીને ચકરી બનાવી છે. આ ચકરી મારા બાળકો ની ખુબ જ ફેવરિટ છે. આ ચકરી ને દિવાળી ના તહેવારોમાં ચા અથવા બીજી મીઠાઇ નાનખટાઈ, કૂકીઝ અથવા બરફી સાથે સર્વ કરો ને તહેવારોની લહેજત માણો. Daxa Parmar -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
ઘઉં ના લોટ ના ચૂરમા લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
#COOKPADGujarati#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13384432
ટિપ્પણીઓ (6)