બરફી (Barfi Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

#કૂકબુક
આજે મેં ઘરે જ માવાને બદલે દૂધમાંથી બરફી બનાવી પહેલીવાર પણ ખુબ જ સરસ બની છે આ ઇન્સ્ટન્ટ બરફી જે તમે પણ એક વાર જરૂર થી ટ્રાય કરજો.

બરફી (Barfi Recipe In Gujarati)

#કૂકબુક
આજે મેં ઘરે જ માવાને બદલે દૂધમાંથી બરફી બનાવી પહેલીવાર પણ ખુબ જ સરસ બની છે આ ઇન્સ્ટન્ટ બરફી જે તમે પણ એક વાર જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪૦૦-૫૦૦ ગ્રામ
  1. 500 ગ્રામદૂધ
  2. 2 વાડકીમલાઈ
  3. 1 વાડકીખાંડ(તમારા હિસાબે વધ ઘટ કરી શકો છો)
  4. 3-4 ટીપા લીંબુનો રસ
  5. 1 ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં ઉકાળવા મુકો.

  2. 2

    ઉકળીને 1/2 થઈ જાય ત્યારબાદ મલાઈ અને ખાંડ ઉમેરો.

  3. 3

    તેનો રંગ બદલાઈ જાય અને થોડું ઘટ્ટ થઈ જાય પછી લીંબુનો રસ ઉમેરો અને હલાવતા રહો.

  4. 4

    સરસ એવું ઘટ્ટ થઈ જાય એટલે એક ડીશમાં લઈ લો.

  5. 5

    અને નાના પીસ કરી લેવા. અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ આ મીઠાઈ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes