દુધી ની બરફી (Dudhi ni barfi recipe in gujarati)

JYOTI GANATRA @cook_21089946
દુધી ની બરફી (Dudhi ni barfi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકળવા મુકો. દૂધને ખૂબ ઉકાળવું દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.
- 2
હવે એક પેનમાં ઘી લેવું અને તેમાં દૂધીને છીણીને શેકી લેવી. દૂધ હવે ઘટ્ટ થઈ ગયેલું છે તે દુધી માં એડ કરી દેવું. ત્યારબાદ ખાંડ એડ કરવી બધું મિક્સ કરીને હલાવી લેવું.
- 3
આ રીતે એકદમ લચકા જેવું કરવું. ત્યાર બાદ એલચી એડ કરવી ત્યારબાદ કલર ના બે ટીપા એડ કરવા.
- 4
ત્યારબાદ કાજુ બદામ ક્રશ કરેલા છે તેને એડ કરવું. બધું મિક્ષ કરી લેવું. હવે એક થાળી લ્યો તેમાં ઘી લગાવવું. હવે તેમાં દૂધી નો હલવો છે તે પાથરી દેવો. તે હલવાના પીસ કરી લેવા. તેના પર કાજુ લગાડી દેવા. હવે રેડી છે દુધી ની બરફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
Evergreen મીઠાઈ..લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ, દૂધીનો હલવો હોય તો મેનુ ને ચાર ચાંદ લાગી જાય..સીઝન ની કુણી દૂધી નો હલવો એકવાર તો ખાવો જ જોઈએ. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12393247
ટિપ્પણીઓ