રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પનીરને છીણી લેવું અને બાફેલા બટાકાને મેશ કરી લેવું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી કોર્ન ફ્લોર ઉમેરી લેવું અને તમારા સ્વાદાનુસાર મરચું હળદર અને કોથમીર એડ કરી લેવા. આ મિશ્રણને બરાબર મિક્ષ કરી લેવું અને તેને લીંબુ ની સાઈઝ ના ગોળા વાળી લેવા.
- 2
ગ્રેવી બનાવવા માટે: 2 ટામેટાં અને ડુંગળીની પેસ્ટ બનાવી લેવી ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી લેવી ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી તેલ નાખીને બધી પેસ્ટને સાંતળીલેવી. બે મિનિટ બાદ હળદર મરચું મીઠું સ્વાદ અનુસાર નાખો. ત્યારબાદ કાજુની પેસ્ટ એડ કરવી અને થોડી કસૂરી મેથી નાખવી.
- 3
બઘું જ મિશ્રણ મિક્ષ કરીને તેમાં તેમાં થોડું પાણી ઉમેરવું ગ્રેવી ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં કોફતા ઉમેરી લેવા અને ત્રણ મિનિટ બાદ ગેસ બંધ કરીને તેને ફ્રેશ ક્રીમ અને ધાણાથી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અવધિ પુલાવ
#zayakaqueens#અંતિમસિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં અહીંયા એક ફ્યુઝન રેસિપી તૈયાર કરેલી છે જેનું નામ છે અવધિ પુલાવ Khushi Trivedi -
-
-
-
-
-
-
શાહી અખરોટ પનીરનું શાક(sahi akhrot paneer saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૧ Er Tejal Patel -
-
ભરવાન પનીર વીથ ગ્રેવી(Bharvan paneer withgravyrecipe in Gujarati)
#સુપરશેફ ૧#વિક ૧#શાકએન્ડકરીસ Avani Suba -
-
-
-
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#kS2#post 3Recipe નો 187.આજે મેં ટેસ્ટી મનચાઉ સુપ બનાવ્યો છે જે મારા ઘરે દરેકને બહુ જ ભાવે છે એટલે આજે મેં બનાયો છે Jyoti Shah -
-
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
-
-
-
સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ_૬ Hetal Vithlani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ