રાંધવાની સૂચનાઓ
- 1
પેસ્ટ માટે કઢાઈ મા બટર અને તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદુ, લસણ સાતળી લો અને પછી તેમાં ટમેટા અને કાજુ ઉમેરી મીક્સ કરો અને 10 મીનીટ સુધી પાકવા દો.
- 2
ઠંડું પડે એટલે મીકસી મા પીસી લો.
- 3
ફરી કઢાઈ મા બટર ગરમ કરી તેમાં એલચી, તમાલપતુ, હળદર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ઉમેરી સરસ સાતળી લો.
- 4
બધું બરાબર સતળાઇ જાય એટલે બનાવેલી ટમેટા ની પેસ્ટ ઉમેરી મીક્સ કરો અને જ્યાં સુધી તેલ છુટે ત્યાં સુધી સતત હલાવતા રહો..
- 5
તેલ છુટે એટલે પાણી ઉમેરી મીક્સ કરી ખાંડ, મીઠું ઉમેરી દો. થોડું થીક થાય એટલે ક્રીમ અને પનીર ઉમેરી મીક્સ કરી લો.
- 6
છેલ્લે કોથમીર, કસુરી મેથી અને ગરમ મસાલો ઉમેરી સરસ મીક્સ કરી લો.
- 7
ગરમાગરમ પનીર બટર મસાલા રોટલી કે રાઇસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર બટર મસાલા
#SPક્રીમી અને રીચ પંજાબી શાક. આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા છે જે બહુ સ્પાઈસી નથી. એટલે છોકરાઓને પણ બહુજ ભાવે છે.Cooksnap@monica_ jain Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા કુકર સ્ટાઈલ
પંજાબી વાનગી ની વાત આવે અને એ પણ જો ઘરે બનાવવાની વાત આવે એટલે આપણે પેહલા એવોજ વિચાર આવે કે શું મારી વાનગી હોટેલ જેવી તો ના જ બને.અને બહુજ સમય પણ જતો રહે. પણ આજે આ પડે પંજાબી વાનગી બનાઇસુ એપણ ખુબજ સરળ રીતે અને ખુબજ ઓછા સમય માં ને સ્વાદ માં પણ રેસ્ટોરન્ટ જેવીજ.#ઇબુક Sneha Shah -
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી વાનગી બહુજ ફેમસ છે અને બધા ની મનપસંદ છે.નરમ પનીર અને gravy, ગરમ નાન સાથે બહુ સરસ જાય છે Bina Samir Telivala -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11291755
ટિપ્પણીઓ