પાપડ કરી(papad curry recipe in Gujarati)

Anjali Vizag Chawla @cook_16484740
પાપડ કરી(papad curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ ને પકાવી ક્રશ કરી લ્યો
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરી ડુંગળી ને સાંતળો.
- 3
હવે તેમાં ટામેટાં અને લીલી મિર્ચ નાખી સાંતળો
- 4
બધા મસાલા એડ કરી મિક્સ કરો
- 5
પાપડ નો ભૂકો નાખી સંતડો અને જરૂર મુજબપાણી નાખી 5 મિનિટ ધીમા તાપે ચડવા દો.
- 6
તૈયાર છે પાપડ કરી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
-
-
-
પાપડ મિન્ટ લીફાફા કરી (Papad Mint Lifafa Curry Recipe In Gujarati)
#GA4#Week23#papad#toast Sonal Suva -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155899
ટિપ્પણીઓ
Me pehli var sambdyu