પનીર ફૂદીના અદરકી (paneer pudina adraki recipe in gujarati)

પનીર ફૂદીના અદરકી (paneer pudina adraki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 પેન માં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા ઉમેરો જીરું, સૂકું લાલ મરચું, તજ, લવિંગ, ઈલાયચી ઉમેરો. થોડા કુક થાય એટલે તેમાં ડુંગળી અને લીલું મરચું ઉમેરીને સાંતળો.
- 2
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટોમેટો, કાજુ અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠું અને હળદર ઉમેરો અને કૂક કરો. ટોમેટો થોડા નરમ થાય એટલે તેમાં પાલક, કોથમીર અને ફૂદીનાના પાન સરખા ધોઈને નાખો. અને બધુ બરાબર હલાવી લો અને કૂક કરી લો. ભાજી માંથી જે પાણી છૂટે તેનાથી બધું રંધાઈ જશે. હવે બધા મસાલા કરી લો લાલ મરચું, ધાણાજીરું અને કિચન કિંગ મસાલો ઉમેરીને કૂક કરી લો. આને 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણ ને ઠંડુ થવા દો.
- 3
મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આદુ ની લાંબી ચીરી કરી લઈશું અને પનીર ના ટુકડા કરી લઈશું. અને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર માં પીસી લો.
- 4
હવે એ જ પેન માં ઘી ગરમ કરી તેમાં આદુ ની સમારેલી ચીરી ઉમેરો ત્યારબાદ બનાવેલી ગ્રેવી ઉમેરો અને કૂક કરો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને 5 થી 7 મિનિટ સરસ કૂક કરી લો અને છેલ્લે પનીર ના ટુકડા નાખીને 1 મિનિટ રાખીને ગેસ બંધ કરી દો. તૈયાર છે પનીર ફૂદીના અદરકી. ફૂદીનાના પાન, પનીર ના ટુકડા અને આદુ ની ચીરી થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખોયા કાજુ (khoya kaju recipe in gujarati)
#માઇઇબુક #myebookpost15 #માયઈબૂકપોસ્ટ15 #માયઈબૂક #superchef1 #superchef1post4 #સુપરશેફ1 #સુપરશેફ1પોસ્ટ5 #myebook Nidhi Desai -
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
-
પનીર પટિયાલા (paneer patiala recipe in gujarati)
આ એક પંજાબી સબ્જી છે જેમાં પાપડમાં પનીરનું મિશ્રણ નું સ્ટફિંગ કરવામાં આવે છે અને તેને ગ્રેવી સાથે કરવામાં આવે છે.#માઇઇબુક #માયઈબૂક #myebookpost13 #માયઈબૂકપોસ્ટ13 #superchef1 #સુપરશેફ1 #superchef1post2 #સુપરશેફ1પોસ્ટ2 #myebook Nidhi Desai -
-
-
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#Virajઆજે મેં વિરાજભાઈ નાયક ની રેસિપિ જોઈને એ મુજબ જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. Kshama Himesh Upadhyay -
-
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
-
-
-
-
-
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai -
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
પનીર પીન વ્હીલ સબ્જી(paneer pinwheel sabji recipe in Gujarati)
બાળકો ને હેલ્ધી આપવા માટે નવીન રીતે રજૂ કરીને આપો તો તેમને ખુબ જ ભાવે છે.#શાક#golden apran3#માઇઇબુક Rajni Sanghavi -
-
-
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ