કાંદા પાપડ શાક (Kanda Papad Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં કાદાને છોલીને ધોઇને સાફ કરી દો અને નાના નાના ટુકડા કરી લો. પાપડને શેકી લો.
- 2
હવે એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ અને હીગ નાખો પછી તેમાં કાંદો છીણો કાપી ને વધારમા નાખી દો.
- 3
હવે તેમાં બધા મસાલા કરી દો પછી થોડીકવાર જરુર મુજબ પાણી રેડો અને ઢાંકી દો એટલે બરાબર ચડી જાય પછી શેકેલા પાપડ નો ભૂકો કરી કાંદો માં નાખી દો અને બરાબર મીક્સ કરી દો.
- 4
હવે ૨ મીનીટ રેહવા દો એટલે બરાબર મિક્સ થઈ જાય. કાયદા અને પાપડ,મસાલા એક રસ થઈ જાય.
- 5
બસ હવે આ કાંદાપાપડનુ શાક તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો. આ શાક રસાવાળુ પણ બની શકે છે અને કોરું (રસા વગરનું) પણ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
-
-
-
-
-
-
-
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
કાંદા - પાપડની ચટણી ::: (Onion - Papad Chutney recipe in Gujarati )
#GA4 #Week23 #Papad વિદ્યા હલવાવાલા -
વડી પાપડ નું શાક (Vadi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઅમારે જૈન લોકો મા તિથિના દિવસે આ શાક બને છે પાપડનું શાક એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે ઘરમાં શાક ભાજી ના હોય તો પાપડનું શાક બનાવીને જમવામાં લઈ શકીએ Nipa Shah -
-
-
-
-
-
-
-
દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
#goldenapron3#week23#papad Kinnari Vithlani Pabari -
પાપડ સેવ કાંદા શાક (Papad Sev Kanda Shak Recipe In Gujarati)
ઝડપથી 10 મિનિટ માં બનતુ,ઘરમાં હોય એવી વસ્તુથી બનતુ સ્વાદિષ્ટ શાક . Jigisha Choksi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14600518
ટિપ્પણીઓ (7)