દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)

Heejal Pandya @HP_CookBook
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરૂ નાખો
- 2
ત્યારબાદ ચપટી હિંગ અને હળદર નાખી આદુ લસણ ની પેસ્ટ ઉમેરો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને હલાવો
- 3
ત્યારબાદ તેમાં મરચું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું નાખો અને હલાવો ત્યારપછી તેમાં દહીં નાખી હલાવો જરૂર પ્રમાણે પાણી નાખી શેક્લા પાપડ ના ટુકડા નાખો અને થોડી વાર બફાવા મૂકો
- 4
ગરમ ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
#goldenapron3#week23#papad Kinnari Vithlani Pabari -
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)
#GA4 #Week23ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..Dimpal Patel
-
પાપડ દહીં નું શાક (Papad Dahi Shak Recipe In Gujarati)
#GA4#Week23 એકદમ જલ્દી,અને ઓછી ingridints થી બનતું શાક છે. રોટી,રોટલા સાથે સારું લાગે છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626141
ટિપ્પણીઓ (2)