ખીચું લોચો(khichu locho recipe in Gujarati)

Chhaya Thakkar @chhayi70
#goldenapron3
Week25
Satvik
#માઇઇબુક
પોસ્ટ 17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક તપેલી માં પાણી ગરમ મુકો.તેમા મીઠું,જીરું-અજમો અધકચરો વાટીને નાખો.
- 2
હવે તેમા તેલ,તલ,સોડા નાખી 2-3, ઉભરા આવવા દો.પછી તેમાં લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી ગેસ બંધ કરી દો.
- 3
હવે તેમાં ચોખાનો લોટ ઉમેરી વલણથી ગોળ ગોળ હલાવી બરાબર મીક્ષ કરી લો.
- 4
હવે આ મિશ્રણ ને એક ઢોકળા ની થાળી માં કાઢી ઢોકળીયામાં કાઠો મુકી પાણી મુકી ગરમ થાય એટલે તેમાં થાળી મૂકી બાફવા માટે મૂકો.
- 5
10 મીનીટ પછી બરાબર બફાઈ જાય એટલે તેને ઍક સર્વિન્ગ પ્લેટ માં કાઢી તેના પર તેલ, લીલી ચટણી રેડી,અથાણાંનોમસાલો,સેવ,કોથમીર અને દાડમ ના દાણા નાખી સજાવી ગરમા ગરમ પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
લોકી દાળ નો લોચો(loki dal no locho recipe in Gujarati)
#goldenapron3Week24#માઇઇબુક#પોસ્ટ 17 Hinal Dattani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
-
સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
#CB9#week9#Khichu#cookpadgujarati ગુજરાતમાં એવા અનેક નાસ્તા છે જે તમારો જીભનો ચટાકો તો પૂરો કરે જ છે પણ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બપોર કે સવારે બનતો આવો જ એક નાસ્તો છે ચોખાના લોટમાંથી બનતુ ખીચુ. સોફ્ટ અને ગરમાગરમ ખીચુ સર્વ કરવામાં આવે તો કોઈપણ ગુજરાતીને જલસો પડી જાય. તેમાં કાચુ તેલ પણ નાંખવામાં આવે છે. આજે હું તમારે માટે ખીચાની એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જેમાં તેલ પણ ઓછુ જશે અને તે ટેસ્ટી પણ બનશે અને તેમાં ગઠ્ઠા પણ નહિ પડે. આપણા ત્યાં ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, પાણીપૂરીની જેમ હવે ઠેર-ઠેર આપણું ગુજરાતી ખીચું પ્રખ્યાત થઈ ગયું છે. પણ તેમ છતાં ઘરે બનાવેલા ખીચાનો ટેસ્ટ કમાલ હોય છે. આજે મેં સુરત નું ફેમસ સુરતી મસાલા ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં એકદમ ચટાકેદાર ને મસાલેદાર ખીચું લાગે છે..આ ખીચ માં લીલું લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તમે પણ આ રીત થી સુરતી મસાલા ખીચું બનાવો ને આ શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ ખીચું ખાવાની મજા માણો. Daxa Parmar -
-
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)મે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક મસ્ત ટ્રાય વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Deepa Patel -
-
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5સુરતી લોચોમે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક must try વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Thank you 🙏🏼 Deepa Patel -
-
-
સુરતી લોચો(Surti locho recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7આ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક સરસ મજા ની ડિશ છે. આ ડિશ ટેસ્ટ માં તીખી અને ચટપટી હોવાથી બધા ને ખૂબ પસંદ આવે છે. સુરતી લોચો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો પણ સરળ છે. લોચો હંમેશા ગરમ ગરમ જ ખાવામાં આવે છે. Shraddha Patel -
-
-
-
-
લોચો (Locho recipe in Gujarati)
#KS5પોસ્ટ - 4 લોચો આમ તો સુરત નો વખણાય છે...ખમણ બનાવતી વખતે કંઈક ભૂલ થઈ હશે એટલે વાનગી ફ્રેન્કી ન દેવાય એમ સમજીને કંઈક નવું નામ આપીને ચલતી કા નામ ગાડી એવું થયું હશે અને આ રીતે લોચો નામ આપીને સ્વાદિષ્ટ ટચ આપીને આ નવીન વાનગી અસ્તિત્વ માં આવી હશે...😀 Sudha Banjara Vasani -
ચોખા અને ઘઉંના લોટનુ મસાલા ખીચું (Chokha Wheat Flour Masala Khichu Recipe In Gujarati)
#CB9#Week 9 Rita Gajjar -
દૂધીના લચ્છા(dudhi na lchha in Gujarati recipe)
#goldenapron3 week25 #satvik#માઇઇબુક પોસ્ટ 26 Gargi Trivedi -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#CTલોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bhavisha Hirapara -
-
-
-
-
-
ચોખાના લોટનું ડબલ બોઇલ ખીચું(chokha na double boil khichu recipe
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 11 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13156016
ટિપ્પણીઓ