ખીચું(Khichu recipe gujarati)

Panky Desai
Panky Desai @panky_desai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કપચોખાનો લોટ
  2. 2 કપપાણી
  3. 1 ચમચીમરચાં ની પેસ્ટ
  4. 2 ચમચીલીલી ચટણી(લીલા કોથમીર લસણ)
  5. 1 ચમચીઅજમો
  6. 1 ચમચીજીરુ
  7. 2 ચમચીતલ
  8. 1 ચમચીસંચોરો
  9. મીઠું જરૂર મુજબ
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં પાણી લઈ તેને ગરમ કરો. તેમાં જીરુ અજમો મીઠું મરચાં શી પેસ્ટ લીલી ચટણી સંચોરો તલ બધુ નાંખી મિક્સ કરો.

  2. 2

    પાણી બરાબર ઉકેલ એટલે તેમાં ચોખાનો લોટ નાંખી બરાબર હલાવો.

  3. 3

    હવે લોટ બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. હવે ડિશમાં તેલ લગાવી ખીરુ પાથરી 10-15 મિનિટ માટે બાફવા મૂકી દો.

  4. 4

    થઇ જાય એટલે ડીશમાં કાઢી ઉપર લીલી ચટણી તેલ મૂકી ગરમ ગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Panky Ben..this contest #tech1 is in English language..not in Gujarati language.
If possible write it English.

Similar Recipes