ભડકું(bhadku recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીલાપસી
  2. ૧/૨ વાટકીતુવેર ની દાળ
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઇ
  5. ચપટીહીંગ
  6. નાનું રીંગણ
  7. ૧નંગ બટાકો
  8. ૧ નંગકાંદો
  9. ૧ વાટકીતુવેર ના દાણા
  10. ૧ ચમચીહળદર
  11. ૧ ચમચીધાણાજીરું
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૧ ચમચીલાલ મરચું
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. ૧ ચમચીલીલું મરચું
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. પાણી જરુંર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ અને લાપસી ૧-૨ કલાક બોળી લો.હવે કુકર માં તેલ લો તેમાં રાઇ, હીંગ નાંખી થવા દો.

  2. 2

    હવે તેમાં રીંગણ, બટાકા,કાંદો,તુવેર ના દાણા નાંખી મિક્ષ કરો. હવે તેમાં હળદર,લાલ મરચું,લીલું મરચું,ગરમ મસાલો,મીઠું ધાણાજીરું નાંખી મિક્ષ કરી લો.

  3. 3

    હવે બોળેલી લાપસી, તુવેર ની દાળ નાંખી મિક્ષ કરો. તેમજ પાણી ઉમેરી મિક્ષ કરો.હવે ગરમ મસાલો નાંખી મિક્ષ કરી ૨ સીટી વગાડી લો. ગરમગરમ સવઁ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ

Similar Recipes