દુધી ચણાની દાળનુ શાક(Dudhi chana dal Shak Recipe in Gujarati)

Sonal Lal @cook_20967999
દુધી ચણાની દાળનુ શાક(Dudhi chana dal Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ધોઈ અળધી કલાક પાણીમાં પલાળી કુકરમાં પાંચ સીટી કરી બાફીલો.હવે દુધીની છાલ કાઢી ધોઈ તેના નાના કટકા કરી કુકરમાં બાફી લો.
- 2
ત્યાર બાદ એક પેન માં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ,મરચા,લીંમડો અને હિંગ નાખી વઘાર કરો.ત્યાર બાદ તેમાં બાફેલી દાળ અને દુધી નાખી બધા મસાલા,મીઠુ, લીંબુનો રસ અને ખાંડ નાખી મિક્સ કરી તેને પાંચ મિનીટ ચડવા દો.
- 3
ત્યાર બાદ તેમાં કોથમીર છાંટી ગરમાં ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#Post 13 Sonal Lal -
-
-
-
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
બહુ જ ભાવતું અને અવાર નવાર બનતું શાક. દાળ અને શાકનો કોમ્બો પેક.. સાથે છાસ, સલાડ, અથાણું અને પાપડ સર્વ કરો. Dr. Pushpa Dixit -
#કાજુ -ગાઠીયાનુ શાક(Kaju Gathiya Shak Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#post 16#સુપરશેફ1 Sonal Lal -
-
-
દુધી અને ચણાની દાળનું શાક(dudhi and chana dal saak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_29 Monika Dholakia -
દૂધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
દૂધીખાવાથી શરીર ની અંદર ગરમી દુર કરે સાથે કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ રહે..ચણા ની દાળમા પ્રોટીન મળી રહે. Jayshree Soni -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
-
-
-
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#bottel guard Kunjal Raythatha -
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164269
ટિપ્પણીઓ