પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)

પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો.ત્યાર બાદ એક પ્લેટ માં બાજરાનો લોટ, ઘઉં નો લોટ,અને ચણાનો લોટ લઈ લો.ત્યાર બાદ તેમાં પાલક,દુધી,ભાત,આદુ, મરચા, તેલનુ મોણ, સોડા અને બધા મસાલા નાખી દો.
- 2
ત્યારબાદ બધુ મિક્સ કરી તેમાંથી લોટ બાંધી લો.જરુર પડે તોજ પાણી એડ કરવૂ.
- 3
ત્યારબાદ ઢોકળીયામાં નીચે પાણી મુકી તૈયાર કરેલા લોટ માંથી મુઠીયા વાળી પંદર મીનીટ બાફવા મુકો.
- 4
ત્યારબાદ તેને ચપ્પુ વડે ચેક કરી લો.જો ચપ્પુ માં લોટ ચોટતો હોય તો ફરી તેને પાંચ મિનીટ ચડવા દો.પછી ગેસ બંધ કરી તેને એક પ્લેટ માં કાઢી લો.
- 5
ત્યારબાદ તેના નાના ગોળ કટકા કરી લો. હવે એક પેન માં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ, લાલ સુકા મરચા,મીઠો લીમડો અને સુકી મેથીઅને લીલા મરચા ના કટકા નાખી વઘાર કરો.
- 6
ત્યાર બાદ તેમાં મુઠીયા નાખી તેની ઉપર ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો.
- 7
તો તૈયાર છે પાલક, દુધી અને ભાત ના મુઠીયા.તેને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
-
-
-
દુધી અને મેથીના મુઠીયા (dudhi aane methi na muthiya in Gujarati recipe)
#વીકમીલ૩#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ REKHA KAKKAD -
-
-
દુધી ના મુઠીયા ઢોકળાં
#goldenapron3 #week24 #માઇઇબુક #પોસ્ટ 13#વિકમીલ 3#પોસ્ટ 4#સ્ટીમ એન્ડ ફાઈડ વધુ....... RITA -
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ