#ટોમેટો બીટરુટ સુપ(Tomato Beetroot Soup Recipe in Gujarati)

Sonal Lal @cook_20967999
#ટોમેટો બીટરુટ સુપ(Tomato Beetroot Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટોમેટો અને બીટને ધોઈ બીટની છાલ કાઢી બંનેના ટુકડા કરી કુકરમાં બાફી લો.ત્યાર બાદતે ઠંડુ પડે એટલે બ્લાઈન્ડર વડે ક્રશ કરી તેને ચારણી વડે ગાળી લો.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ અને ઘી વઘાર માટે ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ,લવીંગ અને મરચાના કટકા નાખી વઘાર કરો.ત્યાર બાદ તેમાં લસણની કળી નાખી એક મિનીટ સાતળી તેમાં છીણૈલી કોબી અને ગાજર નાખી મિક્સ કરી એક મિનીટ સાંતળો.
- 3
ત્યારબાદ તેમાં ટોમેટો અને બીટરુટની બનાવેલી પ્યુરી નાખી બધા મસાલા,મીઠુ, લીંબુ અને છીણેલો આદુ નાખી પાંચ છ મિનીટ ઉકળવા દો.ત્યારબાદ તેમાં કોથમીર નાખી ગરમાં ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
બીટ ટોમેટો સુપ.(Beetroot Tomato Soup in Gujarati.)
#MRC Post 2 મોન્સૂન ની સીઝન માં ગરમાગરમ હેલ્ધી સુપ ની મજા લો. Bhavna Desai -
-
-
-
-
-
-
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
-
-
પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#Post 13 Sonal Lal -
-
-
-
-
-
-
બીટરુટ - પનીર સલાડ (Beetroot - Paneer Salad recipe in Gujarati)
#goldenapron3 #week20 #beetroot Vidhya Halvawala -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13244916
ટિપ્પણીઓ