વેજીટેબલ સ્નેક્સ (vejtable snecks recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

વેજીટેબલ સ્નેક્સ (vejtable snecks recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
4લોકો માટે
  1. 1 વાટકીબેસન
  2. 1 ગ્લાસપાણી
  3. 1/2ગાજર
  4. 1/2કાકડી
  5. 1કાંદા ની જીણી કટકી
  6. 1ટમેટું
  7. 1/2લીંબુ નો રસ
  8. 2લીલા મરચા
  9. 3 ચમચીધાણાભાજી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 2 ચમચીધાણાજીરું
  13. થોડી હળદર
  14. 3 ચમચીખાંડ
  15. સીંગદાણા
  16. 2 ચમચીતેલ
  17. રાઈ, જીરું, હિંગ પ્રમાણસર
  18. 1 ચમચીતલ
  19. 1 નંગલાલ સૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    પહેલા લીલો મસાલો રેડી કરીએ. હવે બેસન માં પાણી મિક્સ કરી હલાવીએ.

  2. 2

    હવે તે બેટર ને કોઈ જાડા તળિયા વાળા વાસણ માં એડ કરીએ.પછી તેમાં લીલો મસાલો એડ કરીએ.

  3. 3

    બધુ મિક્સ કરીએ.તેને 15 મિનિટ ધીમી આંચે હલાવતા રેશું. અને તેને એક થાળી માં ઢાળી દઈએ. તે પણ 10મિનિટ ઠરે ત્યાં સુધી પંખા માં રેવા દહીં.

  4. 4

    કટર થી તેમાં ચેક્સ કરીએ.હવે વઘાર કરી 2ચમચી તેલ મૂકી.તેમાં રાઈ, જીરું, હિંગ અને તલ, લાલ સૂકું મરચું એડ કરી વધારીએ.

  5. 5

    હવે તે વઘાર ઉપર રેડી દહીં. તો તૈયાર છે વેજીટેબલ સ્નેક્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes