સક્કર પારા(sakar para recipe in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૫ વ્યક્તિ
  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. ૧ વાટકીમેંદાનો લોટ
  3. ૧ વાટકીખાંડ
  4. ૪ ચમચીઘી
  5. ૪ ચમચીતેલ
  6. ચપટીનીમક
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    પ્રથમ બન્ને લોટ ભેગા કરીને ચાળી લો.

  2. 2

    ત્યાર બાદ એક તપેલી માં પાણી લઈને તેમાં ખાંડ,તેલ ને ઘી નાખીને બધુજ એકરસ થાય ત્યાં સુધી ગરમ કરો.

  3. 3

    ત્યાર બાદ લોટ માં ઉમેરીને ઢીલો લોટ બાંધીને થોડી વાર રહેવા દો

  4. 4

    ત્યાર બાદ પાટલા પર લુવો લઈ ને રોટલી બનાવીને કાપા પડીલો.

  5. 5

    ત્યાર બાદ ગેસ પર ધીમા ગેસ પર તળી લેવા.

  6. 6

    ત્યાર બાદ અેર ટાઇટ ડબ્બા માં ભરી લેવાથી લાંબો ટાઈમ સારા રહેછે,અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

Similar Recipes