રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 3 કપમેંદો
  3. 1 કપખાંડ
  4. 3 ટેબલ સ્પૂનતેલ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લો ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ને અને ઉગાડો.

  2. 2

    ત્યારબાદ બીજા બાઉલમાં ઘઉંનો લોટ અને તેલનું મોણ નાખી લોટ બાંધી લો.

  3. 3

    હવે લોટને ૧૦ મિનિટ માટે રેસ્ત આપો. ત્યાર બાદ તેમાંથી મોટા લુઆ કરી લો. અને ગોળ મોટા રોટલો ત્યારબાદ કટરની મદદથી તેને ચોરસ કાપી લો

  4. 4

    હવે તેને ગરમ મૂકો ગરમ થાય એટલે ઉપરના કટ કરેલા સકરપારા ને ધીમા તાપે તળી લો

  5. 5

    તૈયાર છે આપણા શક્કરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes