મેથીના પારા (Methi para recipe in gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

મેથીના પારા (Methi para recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી:
  2. ૧/૨બાઉલ સુધારેલી મેથી
  3. બાઉલ ઘઉં નો લોટ
  4. ૧/૪બાઉલ ચણાનો લોટ
  5. ૨ ચમચીરવો
  6. ૧ ચમચીતલ
  7. ૨ ચમચીલીંબુ નો રસ
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૨ ચમચીતેલ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. ૧ ચમચીલાલ મરચું પાવડર
  12. ૧/૪ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત:
    - બધું મિક્સ કરીને, મોણ નાખી લોટ બાંધી લો.

  2. 2

    પાટલા જેવડી, પતલી પૂરી વણી, પારા કટર થી પારા કાપો.
    - મીડિઅમ આંચ પર તેલ ગરમ કરી પારા તળી લો.
    - મેથી ના પારા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

Similar Recipes