નમકીન પારા(Namkeen Para recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#goldenapron૩#week૨૨#નમકીન

નમકીન પારા(Namkeen Para recipe in Gujarati)

#goldenapron૩#week૨૨#નમકીન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. ૧૦૦ ગ્રામ ઘવ નો લોટ
  3. ૪ ચમચીતેલ મોણ માટે
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૧/૨ ચમચીહિંગ
  6. તેલ તળવા માટે
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. સંચળ પાઉડર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેલા બન્ને લોટ લો બાદ તેમાં બધા મસાલા તથા મોણ નાખો.અને પાણી જરૂર પ્રમાણે નાખી ને લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ ને સરખો મસળવો બાદ તેમાં ગોળ મોટી પૂરી વણી ને તેના ચોરસ નાના નાના પીસ કરી લો.

  3. 3

    બાદ એક પેન માં તેલ લઇ તેને તળી લો ગેસ ધીમો રાખો.

  4. 4

    બાદ ઉપર થી સંચર પાઉડર છાંટી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes