નમકીન મસાલો(namkin masalo recipe in Gujarati)

Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717

નમકીન મસાલો(namkin masalo recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ચમચીઆમચૂર પાઉડર
  2. ૧ ચમચીગરમ મસાલો
  3. 1/4 ચમચી હિંગ પાઉડર
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીસંચળ
  6. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા મસાલા ભેગા કરી લેશું

  2. 2

    બધા મસાલાને મિક્સરમાં ક્રશ કરીશું

  3. 3

    તો તૈયાર છે નમકીન મસાલો જે બધા નાસ્તા, સલાડની પર છાંટીને લઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
પર

ટિપ્પણીઓ

Similar Recipes