નમકીન  (namkin in Gujarati 0)

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
Surat

#goldenapron3#week 21namkin

નમકીન  (namkin in Gujarati 0)

3 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3#week 21namkin

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમગ
  2. 50 ગ્રામમઠ
  3. 50 ગ્રામશીંગ દાણા
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીચાટ મસાલો
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ચપટીહળદર
  8. તેલ તળવા માટે
  9. 1/2લીબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ, મઠ, ને શીંગ દાણા ને ધોઈ લેવું ત્યાર પછી આખી રાત પલાળી રાખો

  2. 2

    સવારે નીતારી લેવું ત્યાર પછી તડકે સૂકવી કે કોટન કટકા પર પણ સૂકવી રાખી, ગરમ તેલમાં કડક થાય ત્યા સુધી ધીમાં તાપે તળી લો,

  3. 3

    ત્યાર પછી તેમાં લાલ મરચું ચપટી હળદર મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો, લીંબુ નો રસ નાખી હલાવી લો,એરટાઈટ ડબામાં ભરી લો, ચા સાથે આ ચવાણું સર્વ કરવું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
પર
Surat

Similar Recipes