રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બાટી માટે ઘઉં ના કરકરા લોટ મા ચાર ચમચા તેલ મોણ નાખી તલ નીમક અને અજમાં નાંખી પાણી થી કઠણ લોટ બાંધી લો અને બાટી માટે લુવા પાડી ગોળ આકાર આપી બાટી તૈયાર કરો એક કડાઈ માં એક વાટકો નીમક પાથરી ગરમ કરવા મૂકવું દસ મિનિટ સુધી ઢાંકી રાખવું અને પછી ગરમ નીમક માં કાના વાળી પ્લેટ મૂકી બાટી શેકવા માટે મૂકી ઢાંકી ને સાત મિનીટ સુધી રહેવા દહીં સાઈડ ચેન્જ કરી બીજી બાજુ શેકી બ્રાઉન રંગની થાય એટલે ઉતારી લો અને ઉપર ઘી ગરમ કરી રેડી દો બધાં લોટ ની બાટી બનાવી આવી રીતે શેકી લેવી
- 2
દાળ માટે દાળ બાફી લો વઘાર માટે બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂં નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં હિંગ આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી બારીક સમારેલું ટમેટું લીલા મરચાં ના કટકા નાખી હલાવી લેવું અને એક મિનિટ સુધી હલાવતા રહેવું ત્યાર બાદ તેમાં હળદર મીઠું નાખી બાફેલી દાળ નાખી
- 3
લીંબુ નો રસ નીચોવી બે મિનિટ સુધી ઉકળવા દો પછી સમારેલી કોથમીર નાખી નીચે ઉતારી લો
- 4
ચટણી માટે એક ખાંડની માં લસણ આદું નો
બારીક સમારેલું ટમેટું લાલ મરચું પાઉડર ધાણાજીરું બારીક સમારેલી કોથમીર નીમક જરૂર મુજબ અને શેકેલા સીંગદાણા નાંખી બારીક ખાંડી લો અને વાટકી માં કાઢી એક ચમચો તેલ ગરમ કરી ઉપર રેડી દો અને પછી ચમચી થી હલાવી લેવું આં રેસીપી મારા રેસીપી લીસ્ટ માં છે - 5
હવે એક ડુંગળી ને બારીક સમારી નાની પ્લેટ માં મૂકી એક લીંબુ ના બે ભાગ કરી તેના ઉપર મૂકી સરવિંગ પ્લેટ માં મૂકી લસણ ની ચટણી દાલ બાટી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાલ બાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)
#MBR8#week8#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MBR5 વિન્ટર માં તો ગરમ ને ચટપટુ ખાવાની ને ખવડાવવા ની મજા. હમણાં જ દાલબાટી ની લીંક મુકાઈ બધાં ની ખુબ સરસ ને સ્વાદિષ્ટ વાનગી જોઈ મે પણ બનાવી ખાસ રાજસ્થાન ની દાલબાટી ની મોજ અહીં કુકપેડ મા માણીએ. HEMA OZA -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
-
બાટી સ્પેશિયલ દાલ (Bati Special Dal Recipe In Gujarati)
#AM1ફ્રેન્ડ્સ,દાલ બાટી મારવાડી ટ્રેડિશનલ વાનગી છે જેમાં ઘઉં ના જાડા લોટ ની બાટી સાથે દાલ પીરસવામાં આવે છે . બાટી ને હાથે થી મસળી ચૂરમુ બનાવવા માં આવે છે અને તેમાં સ્વાદિષ્ટ તીખી દાલ મિક્સ કરીને ખાવામાં આવે છે. આ રીતે અહીં દાલ નું ખુબ જ મહત્વ છે અને આ દાલ બઘાં પોતાની રીતે , પોતાનાં ટેસ્ટ પ્રમાણે બનાવતાં હોય છે. મેં અહીં મારી રીતે આ દાલ ને સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
-
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
-
-
-
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#cookpad_Gu#cookpadIndia Payal Sachanandani (payal's kitchen) -
રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#cookpadgujarati#dinnerrecipe#traditionalrecipe Khyati Trivedi
More Recipes
ટિપ્પણીઓ (4)