રાંધવાની સૂચનાઓ
- 1
જીરા અને અજમાને ગુલાબી શેકી લેવા અને ઠંડુ થઇ ગયા બાદ તેને મારી સાથે એડ કરીને અધકચરા વાટી લેવા હવે મેંદામાં તેલ નુ મોણ નાખી તેમાં જીરા અજમાને મરીનો પાઉડર એડ કરી પ્રમાણસર મીઠું ઉમેરી તેનો કઠણ લોટ બાંધી લેવો
- 2
લોટ બંધાઈ ગયા બાદ તેના લુઆ કરી પાટલા ઉપર મોટી રોટલી વણી લેવી ત્યારબાદ તેને કાપા પાડી અને છાપા ઉપર દસ મિનિટ પાથરીને તેલમાં ગુલાબી તળી લેવા આ નમકીન ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નમકીન (Namkeen Recipe In Gujarati)
#goldenapron3Week 22#સ્નેક્સ#માઇઇબુકPost 2#વિકમીલ૧ Tanvi vakharia -
-
-
-
-
-
-
-
-
-
-
નમકીન પિનટ(namkin peanut in Guajarati)
#goldenapron3#week22(Namkeen recipe in gujarati) Bhavnaben Adhiya -
મેથીની ભાજી ના શક્કરપાર(methi ni bhaji na skarpara in Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#goldenapron3#week 22#namkin Kinjal Shah -
-
-
-
-
મગદાળ નમકીન(mugdal namkin in Gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ4#નમકીન#સ્નેક્સમગની દાળ નમકીન ખુબ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ..મારું ફેવરિટ નમકીન છે. Daxita Shah -
-
-
-
-
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
વેજિટેબલ ડ્રાય મંચુરિયન(vegetable dry manchurain in gujarati)
#goldenapron3Week-22#sause Ravina Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12897020
ટિપ્પણીઓ (13)