ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)

latta shah
latta shah @latta08

મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.

#સુપરશેફ2

ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)

મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.

#સુપરશેફ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. 2વાટકા મેંદા નો લોટ
  2. 3 ચમચીમોણ માટે તેલ
  3. 1વાટકો રવો
  4. 1વાટકો ઘી રવો શેકવા
  5. 1વાટકો માવો
  6. 1વાટકો કાજુ બદામ ભૂકો
  7. 3 ચમચીચારોળી
  8. 1/2વાટકો પીસેલી ખાંડ
  9. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    લોટ મા મોણ નખી લોટ બાન્ધવો. રવા માં બધું જ ઉમેરી ઘી મા એકદમ શેકી લેવો

  2. 2

    ઘી ગ્રામ મૂકવું. બીજી બીજું પૂરી વની રવા નું પુરણ ભરવુ. માધ્યમ તપે તળી લેવા.

  3. 3

    ગરમાગરમ ઘૂઘરા તૈયાર છે. આ ઘૂઘરા 7 દિવસ બહાર અને 20 દિવસ ફ્રીજ મા સારા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
latta shah
latta shah @latta08
પર

ટિપ્પણીઓ

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
મેં પણ તમારી જેમ ઘૂઘરા બનાવ્યા સરસ બહુ સરસ બન્યા

Similar Recipes