ઘૂઘરા(ghughra recipe in Gujarati)

Sonal Shah @Sonal_14
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ તેમાં ઘીનું મોણ નાખી સરખું ચલાવી લેવું હવે તેમાં થોડું પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લેવો રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ ને દસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવો
- 2
એક પેનમાં ૨-૩ ચમચી ઘી લઈ તેમાં મોળો માવો શેકી લેવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને તેને ઠંડુ થવા દેવું
- 3
માવો ઠંડો થાય એટલે તેમાં દળેલી સાકર તથા સુકો મેવો ઉમેરી દેવો અને સરખું મિક્ષ કરી લેવું
- 4
લોટ સરખો મસલી અને નાના-નાના લુઆ કરી લેવા
- 5
પૂરી વણીને તેમાં સ્ટફિંગ ભરી બધા ઘુઘરા વાળી લેવા અને એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં બધા જ ઘુધરા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)
મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.#સુપરશેફ2 latta shah -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
(ઘૂઘરા)(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#cookbookઆ ઘૂઘરા ને રજવાડી ઘૂઘરા પણ કેવા માં આવે છે.. આમાં ડ્રાયફ્રૂટ રવો ઘીએ ના વધારે ઉપયોગ થી બને છે.. આ ઑથેન્ટિક રેસિપી છે.. અમારા ઘરે આ કોઈપણ ત્યોહાર કે પ્રસંગ હોય ત્યારે આ ગુજિયા બનાવ માં આવે છે.. ટેસ્ટઃ માં એકદમ બેસ્ટ લાગે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈફ્રેન્ડ્સ ટેસ્ટ એટલો સરસ કે એક નહીં પણ બે તો ખાવા જ પડે Nirali Dudhat -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
-
ઘૂઘરા (ghughra recipie in Gujarati)
વરસાદની ઋતુમાં.....વરસતા વરસાદ મા ગરમ ગરમ ઘૂઘરા કોને ન ભાવે???!!!!! ઘૂઘરા જામનગરની તો પ્રખ્યાત ડીશ છે,પણ આમ તો લગભગ બધાના પ્રિય હોય છે.... મેં અહી ઘૂઘરા ત્રણ જાતની ચટણી,મસાલાવાળા દાણા,ડુંગળી અને સેવ સાથે પરોસ્યા છે,એકવાર જરૂર ટ્રાય કરજો.....#સુપરશેફ ૩Week3મોનસૂનમાઇઇબુક Bhagyashree Yash -
ડ્રાયફ્રૂટ ઘૂઘરા"(Dry Fruit Ghughra Recipe in Gujarati)
#cookpadturns4#week2#DryFruitઆજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી તેમજ ક્રિસ્પી એવી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ની રેસિપી લઈ ને આવી છું જે મેં એર ફાયરમાં બનાવી છે તો તે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
-
-
કેસર ડ્રાયફ્રૂટ ઘૂઘરા (Kesar Dryfruit Ghooghra Recipe In Gujarati)
#DFTદિવાળી સ્પેશીયલ ઘૂઘરા 😋 Falguni Shah -
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
દિવાળી હોય અને ઘૂઘરા ના બને એવું તો બને જ નહીં. ગુજરાતી ના દરેક ઘરમાં આ વાનગી બનતી હોય છે Reshma Tailor -
લવાન્ગ લતા (Lavang lata recipie in gujarati)
#ઈસ્ટલવાંગ લતા, એક મીઠાઈ છે. તે બંગાળી મીઠાઈ છે જો કે પૂર્વીય યુપી અને બિહારમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ મીઠાઇ દુર્ગાપૂજા, દિપાવલી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે તેમજ મીઠાઇની દુકાનમાં સહેલાઇથી મળી રહે છે પરંતુ ઘરેલું સ્વાદ હંમેશાં વધુ સારો રહે છે. લવાંગ લતા બાહાર થી ક્રીસ્પી અને અંદર થી રસદાર છે. બાહાર ના પડને લવાંગ (લવિંગ) નો ઉપયોગ કરીને સીલ કરવામાં આવે છે જે તેને વિદેશી સુગંધ આપે છે. જ્યારે ગરમ પીરસો ત્યારે તેનો સ્વાદ ખૂબ સરસ છે. માવા, બદામ અને ઘીની સમૃદ્ધિ સ્વાદિષ્ટ સ્વાદ આપે છે. Harita Mendha -
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#શ્રાવણઆઠમ સ્પેશ્યલ રેસીપીલાલાને ધરાવવા માટે બનાવ્યા છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13212487
ટિપ્પણીઓ (3)