ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કલાક
  1. 1 વાટકીરવો
  2. 800 ગ્રામમેંદા નો લોટ
  3. 3 વાટકીખાંડ
  4. 1 વાટકીટોપરનું ખમણ
  5. 300 ગ્રામમાવો
  6. 2 ચમચીઇલાયચી પાઉડર
  7. 3ચમચા ઘી રવો સેકવા માટે
  8. તળવા માટે જરૂર મુજબ ઘી
  9. કાજુ બદામ કિસમિસ પસન્દ મુજબ
  10. 2ચમચા મોણ પળ ના લોટ માટે

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ કરી તેમાં ઘીમાં ગેસ પર રવો સેકી લેવો પછી માવો ખમણી તેને પણ અલગથી સેકી લઈ શેકેલા રવા માં ઉમેરી દો પછી તેમા ખાંડ નાખી ટોપરનું ખમણ ઉમેરી. ઇલાયચી સમારેલ કાજુ બદામ ના ટુક ઉમેરી જરૂર મુજબ ઘી ગરમ કરી સરખું મિક્સ કરી દો

  2. 2

    હવે મેંદા ના લોટ માં મોંણ ઉમેરીને મિડિયમ લોટ બાંધો 10 મિનિટ રેસ્ટ આપી લોટ માંથી નાની પૂરી વણી તેમાં માવાનું પૂરણ ભરી હાથેથી કાંગરી બનાવી ઘી ગરમ કરી ઘીમાં ગેસ પર બધા ઘૂઘરા ને તળી લેવા તો તૈયાર છે આપની મસ્ત મીઠાઈ ઘુઘરા મહેમાનો ને નવા વર્ષ માં પ્રેમ થી પીરસો હેપી દીપાવલી બધા ને

  3. 3

    હેપી ન્યુ યર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes