ડ્રાયફ્રૂટ ઘૂઘરા"(Dry Fruit Ghughra Recipe in Gujarati)

#cookpadturns4
#week2
#DryFruit
આજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી તેમજ ક્રિસ્પી એવી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ની રેસિપી લઈ ને આવી છું જે મેં એર ફાયરમાં બનાવી છે તો તે તમે પણ બનાવજો.
ડ્રાયફ્રૂટ ઘૂઘરા"(Dry Fruit Ghughra Recipe in Gujarati)
#cookpadturns4
#week2
#DryFruit
આજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી તેમજ ક્રિસ્પી એવી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ની રેસિપી લઈ ને આવી છું જે મેં એર ફાયરમાં બનાવી છે તો તે તમે પણ બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં અને મેંદાના લોટ માં ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધવો.
- 2
હવે એક પેન માં ડ્રાયફ્રૂટ ઘૂઘરાનું સ્ટફિંગ બનાવા ઘી નાખી ને કાજુ બદામ નો પાઉડર તેમ જ મિલ્ક પાઉડર અથવા માવો નાખી ને બરાબર શેકવું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે ઇલાયચી, કેસર તથા જાયફળ પાઉડર નાખવો અને પછી બૂરું ખાંડ અથવા બ્રાઉન ખાંડ નાખી ને કાજુ બદામ પિસ્તા ની કતરણ અને કિસમિસ નાખવા
- 3
હવે ડ્રાયફ્રૂટ ઘૂઘરા બનાવા માટે બાંધેલા લોટ માંથી મીડીયમ સાઈઝ ની પૂરી વણવી ત્યાર પછી તેમાં ડ્રાયફ્રૂટ ઘૂઘરાનું સ્ટફીંગ ભરીને નાના નાના ઘૂઘરા તૈયાર કરી લો.
- 4
હવે માઇક્રોવેવ ઓવન માં કે ઓટીજી માં અથવા એર ફાયર માં 180 થી 200 ડિગ્રી પર ઓવન ને પ્રિહિટ કરી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ને 15 મિનિટ માટે બેક કરવા મૂકો થોડી વાર પછી ડ્રાયફ્રૂટ ઘૂઘરા થોડા બ્રાઉન રંગ ના થાય પછી કાઢી લો.
- 5
ડ્રાયફ્રૂટ ઘૂઘરા ઠંડા થાય એટલે એરટાઈટ ડબામાં સારી રીતે પેક કરીને રાખી મૂકી દો આ ઘૂઘરા ને એક બે મહિના સુધી સારા રહે છે
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી "ક્રિસ્પી ડ્રાયફ્રૂટ ઘૂઘરા".
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
(ઘૂઘરા)(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#cookbookઆ ઘૂઘરા ને રજવાડી ઘૂઘરા પણ કેવા માં આવે છે.. આમાં ડ્રાયફ્રૂટ રવો ઘીએ ના વધારે ઉપયોગ થી બને છે.. આ ઑથેન્ટિક રેસિપી છે.. અમારા ઘરે આ કોઈપણ ત્યોહાર કે પ્રસંગ હોય ત્યારે આ ગુજિયા બનાવ માં આવે છે.. ટેસ્ટઃ માં એકદમ બેસ્ટ લાગે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)
મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.#સુપરશેફ2 latta shah -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકઆજે હું તમારી સમક્ષ એક ખુબજ સરસ દિવાળી મીઠાઈ લઈ ને આવી છું.ઘૂઘરા ઈન પોટલી શેપ Amee Mankad -
કેસર ડ્રાયફ્રૂટ બરફી(kesar dryfruit barfi recipe in Gujarati)
#માઇઇબુકરક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે તો તે પર્વ માટે ની સ્વીટ ડિશ બનાવી છે . ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
-
-
-
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
બદામ ગુલાબજાંબુન (badam gulab jamun in gujarati language dhara kitchen recipe)
#goldenapron3#week23#VRAT (વ્રત)#માઇઇબુક#પોસ્ટ5#વિકમીલ૨#સ્વીટ્સ#બદામ ગુલાબજાંબુનઆ બદામ ના ગુલાબ જાંબુન સ્વાદ માં બહુજ સરસ લાગે છે એનો સ્વાદ કાલાજામ જેવો આવે છે અને ઉપવાસ હોય કે વ્રત હોય તો પણ આ બદામ ના જાંબુન ફરાળ માં લઈ શકાય છે અને જેમ ગુલાબ જાંબુન ખાધા હોય એવો સંતોષ મલે છે તો તમે પણ જરૂર થી આ બદામ ગુલાબ જાંબુન બનાવજો... 🙏 Dhara Kiran Joshi -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
ઘૂઘરા સ્ટાઇલ મોદક
દિવાળી આવી રહી છે તો મીઠું મોઢું તો બધાનું કરવું પડે ને તો આજે હું લઈને આવી છું મોદક.જેને તમે લાંબો સમય સાચવી શકો છો.વરસો થી દિવાળી માં અપડે ત્યાં ઘૂઘરા બનતાજ હોઈ છે.પણ આજે આપડે એજ ઘૂઘરા ને થોડું ટ્વિસ્ટ આપીને મોદક સ્વરૂપે બનાઈ એ છીએ.#ઇબુક Sneha Shah -
ડ્રાયફ્રુટ માવા ઘારી(Dryfruit mawa ghari recipe in Gujarati)
#CookpadTurn4#Week2#dryfruit Dipali Dholakia -
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
કીવી હલવા(Kiwi halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookpad india#cook withfruits#Week1 Nisha Mandan -
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dry Fruits Basundi Recipe in Gujarati)
#CookpadTurns4#week2#cookwithdryfruits#ડ્રાય_ફ્રુટસ_બાસુંદી ( Dry Fruits Basundi Recipe in Gujarati ) Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for your 4th year Birthday celebration... મેં cookpad ના 4 વર્ષ થયાં તેની ખુશી માટે મેં આજે બધા નું મોં મીઠું કરવા માટે ડ્રાય ફ્રુટસ બાસુંદી બનાવી છે. જે એકદમ ક્રીમી ને મલાઈદાર બની છે. Daxa Parmar -
નારીયલ પાક
#Goldenapron#post-13#મીઠાઈમિત્રો હું તમારા માટે ખૂબ જ સરસ મિઠાઈની રેસિપી લાવી છું નામ છે નારીયલ પાક તાજા નાળિયેરની ખૂબ જ ડિફરન્ટ અને સ્વાદિષ્ટ મિઠાઈની રેસિપી છે આ આજ પહેલા તમે ક્યારેય રેસીપી ખાધી નહીં હોય અને બનાવી પણ નહીં હોય Bhumi Premlani -
રોસ્ટેડ ડ્રાયફ્રૂટ (Rosted Dryfruit recipe in Gujarati
#CookpadTurns4# ડ્રાયફ્રૂટ રેસિપીતમે ઘરે પણ બહાર જેવા જ ટેસ્ટી રોસ્ટેડ ડ્રાયફ્રુટ બનાવી શકો છો.... Ruchi Kothari -
-
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
-
સુરતી ડ્રાયફ્રૂટ ધારી (Surati Dry Fruit Ghari Recipe In Gujarati)
#કૂકબુક સુરતી ધારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે. એને ચંદી પડવા ના દિવસે ખાવા માં આવે છે. એની સાથે ભૂસું ખાવા માં આવે છે. આ સુંદર અને ટેસ્ટી સુરતી ડ્રાયફ્રૂટ ધારી ની રેસીપી તમારી સાથે સેર કરું છું. Dimple 2011 -
-
લાડુ ( Laddu Recipe in Gujarati
ઈમ્યુનીટી વધારવા અને ઋતુ જ્યારે બદલાતી હોય ત્યારે સામાન્ય રોગોથી બચવા અને હેલ્થ ને જાળવી રાખવા માટે ડ્રાયફ્રૂટ ખાવા જ જોઈએ જ્યારે તમે વેજીટેરીયન હોવ તો મિનરલ્સ, વિટામિન્સ, હિમોગ્લોબીન, પૌટીન વધારવા માટે પણ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ, બાળકોને બધા ડ્રાયફ્રૂટ ગમતા હોતા નથી અને એ ખવડાવવા માટે આ લડ્ડુ ઉપયોગી છે, હેલ્ધી, હાઈજેનિક પણ છે આજે મેં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ વડે અને માવા વડે લડ્ડુ બનાવ્યા છે જે ઉપવાસમાં પણ ખાઈ શકાય . Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ