રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 1વાટકો ઘઉં નો જાડો લોટ
  2. 1 ચમચીચણા નો લોટ
  3. 1 ચમચીઆખુ જીરૂ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1ચમચો તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ, ચણા નો લોટ, જીરૂ, મીઠું તથા તેલ નુ મોણ નાખી કઠણ કણક તૈયાર કરો

  2. 2

    કણક ના લુવા બનાવી સહેજ જાડી ભાખરી વણો પછી ધીમા તાપે દબાવી ને શેકવી

  3. 3

    તૈયાર છે ગરમ ગરમ ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861
પર

Similar Recipes