ભાખરી(Bhakhri Recipe in Gujarati)

Jasminben parmar @cook_20483252
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની બધી સામગ્રી તૈયાર રાખો
- 2
હવે એક બાઉલમાં બંને લોટ મીઠું તેલનું મોણ અને જરૂર મુજબ પાણી નાખીને ભાખરીનો કઠણ લોટ બાંધો
- 3
બાંધેલા લોટમાંથી એક મોટો લૂઓ લઈ તેને ભાખરી વણી લો
- 4
વણેલી ભાખરીને તાવડીમાં મીડીયમ તાપે બંને બાજુએથી શેકી લો અને એક ડીશમાં લઈ કી ચોપડી લો
- 5
આ રીતે તૈયાર થયેલી પૌષ્ટિક ભાખરીને મેં અહી બટેટાનું શાક દહીં તેમજ લીલા મરચા સાથે સર્વ કરી છે તો તૈયાર છે હેલ્ધી ભાખરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhari recipe in Gujarati)
#રોટીસ #રોટલીબિસ્કિટ ભાખરી એ ગુજરાતની સ્પેશિયલ ભાખરી છે જેમાં ભાખરીને શેકીને કડક બનાવવામાં આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની ભાખરી ખૂબ વપરાય છે. બિસ્કિટ ભાખરી ને તમે લંચ, રાતનું વાળું કે નાસ્તામાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
અજમા ભાખરી (Ajma bhakhri recipe in Gujarati)
#રોટીસસવારે નાસ્તા માં ક્રિસપી અજમા ભાખરી... લોકડાઉન મા બાળકો બિસ્કિટ પણ ભૂલી જાય.. એવો આ ભાખરી નો સ્વાદ.. Kshama Himesh Upadhyay -
કીટુ ભાખરી (Kitu Bhakhri Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 28કયારેક એક ગૃહિણી તરીકે તમને કોઈ વસ્તુ નો બગાડ થાય એ ના ગમે.. મને પણ ના ગમે.. એટલે આજે એક એવી રેસિપિ બનાવું જે મારા ઘરે અઠવાડિયા માં એક વાર બને જ જયારે હું ઘી બનાવું અને તેમાંથી કીટુ નીકળે.. એટલે ભાખરી જ બને તેમાંથી.. આ ભાખરી એકદમ સોફટ થાય.. ખાવાની મજા આવે Kshama Himesh Upadhyay -
જાડા લોટ ની ભાખરી
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાંજ નું વાળું ખીચડી શાક અને ભાખરી હોય છે.આ સાદું અને સુપાચ્ય તેમજ પોષ્ટિક વાળું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારક છે. Varsha Dave -
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Bhavna Odedra -
ભાખરી (Bhakhri recipe in gujarati)
#GA4 #week4ગુજરાતી લોકો સવાર ના નાસ્તા માં ભાખરી લે છે, ભાખરી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે અહી મે સાદી કડક ભાખરી બનાવી છે. Darshna Rajpara -
-
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
મેથી જીરું બિસ્કીટ ભાખરી (Methi Jeeru Biscuit Bhakri Recipe In Gujarati)
#MBR9#week9#winter special ડિનર અને નાસ્તા માટે બેસ્ટ આ ભાખરી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
બીસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ2 ભાખરી એ એવું વઝૅન છે.જે તમે ગમેતે મોટા જમણવાર પતે પછી ખાવાની ઈચ્છા થાય અને તેનાથી જમ્યાનો સંતોષ મળે છે એમાં પણ વેરીએશન થાય .જુદા જુદા પ્રકારની ભાખરી બીસકીટ ભાખરી મસાલા ભાખરી ખાખરા ભાખરી,બાટી ભાખરી,વેજ ભાખરી,ગ્રીન ભાખરી,ગુમ્બા ભાખરી વગરે.આજે આપણે બનાવીશું વેજ.ભાખરી. Smitaben R dave -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakhari Recipe In Gujarati)
ભાખરી એ એક એવી વાનગી છે જે દરેક આપણા ગુજરાતીઓના ઘરમાં તો બનતી જ હોય છે પરંતુ આજે મેં ભાખરી માં થોડું વેરિયેશન કર્યું છે અને તેમાં કસુરી મેથી નો ઉપયોગ કરી મેથી મસાલા ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે#માઇઇબુક#ફટાફટ Nidhi Jay Vinda -
ગળી ભાખરી(gali bhakhri recipe in gujarati)
સાતમ સ્પેશિયલ ગળી ભાખરી જે ગોળ થી બનાવવામાં આવે છે આ ભાખરી ખૂબ જ હેલ્થી છે#સાતમ Nidhi Sanghvi -
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2#લીલી મેથી અને લીલા લસણ ની મસાલા ભાખરી Rita Gajjar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
મસાલા બિસ્કીટ ભાખરી
#નાસ્તોગુજરાતીઓને નાસ્તામાં ભાખરી તો જોઈએ છે તો થોડું ભાખરી મા મસાલો નાખવાથી ટેસ્ટી બને છે. તેમજ સાથે ચા અને આથેલા લાલ મરચા ખુબ જ સરસ લાગે છે.. Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203931
ટિપ્પણીઓ (4)