ક્રિસ્પી પરાઠા(crispy parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ મા ઘી નુ મોણ નાખી સ્વાદાનુસાર મીઠું નાખવુ જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરો તેના લુવા બનાવો
- 2
પછી હળવા હાથે વણવા અને મીડિયમ આંચે ઘી મૂકીને શેકવા
- 3
તૈયાર છે ક્રિસ્પી પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા પરાઠા(jira parotha recipe in Gujarati l
#સુપરશેફ2 આ પરાઠા હુ મારા મમ્મી પાસેથી શીખી છુ દસ વર્ષ ની ઉંમરે 😘 Alka Parmar -
-
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
-
-
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
-
-
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધાં ની ફેવરિટ એવી ક્રિસ્પી જીરા પૂરી ની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે. તમે આ પૂરી ને ટ્રાય કરી શકો છો... ખૂબ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે... Urvee Sodha -
-
-
-
-
ચીઝ પરાઠા
#પરાઠાથેપલા અહી ચીઝ પરાઠા ખૂબ જ ઓછા લોકો બનાવે છે દિલ્હી બાજુ બહુ પ્રિય વાનગી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
પાલક લચ્છા પરાઠા(palak lachcha parotha recipe in Gujarati)
#સુપરશેફ2પાલક પરાઠા એકદમ હેલ્ધી છે તેમજ લચ્છા પરાઠા હોવાથી બાળકોને કંઈક ડિફરેન્ટ મળી જશે Kala Ramoliya -
-
-
ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (
#સુપરશેફ2#માઇઇબુકઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા.... Nishita Gondalia -
-
ક્રિસ્પી તવા ખોબા રોટી (Crispy Tawa Khoba Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
-
કલોંજી વાળા પરાઠા (Kalonji Wala Paratha Recipe In Gujarati)
ક્લોંજી ખાવામાં ખૂબ ફાયદાકારક છે. કલોનજીનો ઉપયોગ ભોજન અને મસાલામાં થાય છે. એની ખૂબ અદભુત ફ્લેવર હોય છે. અહીંયા મેં કલોંજી નાખી અને પ્લેન પરાઠા બનાવ્યા છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13181609
ટિપ્પણીઓ (3)