ભાખરી (Bhakhri Recipe In Gujarati)

Dhruvi Jethava
Dhruvi Jethava @dhruvi_jethava
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો જાડો લોટ
  2. તેલ જરૂર પ્રમાણે
  3. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મીઠું તેલ નાખી કડક લોટ બાંધવો.તેના લુઆ કરવા

  2. 2

    જાડી ભાખરી વણી તાવડી માં સેકવી.ઘી લગાવી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruvi Jethava
Dhruvi Jethava @dhruvi_jethava
પર

ટિપ્પણીઓ

Similar Recipes