ભાખરી (Bhakhri recipe in gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
ભાખરી (Bhakhri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના જાડા લોટ મા તેલ નીમક નાંખી બરાબર મિક્સ કરો અને પછી પાણી ઉમેરતા જાવ અને હાથ વડે લોટ બાંધી લો લોટ કડક રાખવો તેમાંથી લુવા પાડી વણી ગોળ ભાખરી વણી માટી ની તાવડી મા સેકી લો
- 2
પેલી બાજુ કાચી પાકી સેકી બીજી બાજુ શેકી લેવી બીજી બાજુ બરાબર શેકાય જાય એટલે તેને ફરીથી પેલી બાજુ પલટાવી ફુલવા દેવી ચીપિયા થી પણ ફુલાવી શકાય છે મે તાવડી માજ ફુલવા દીધી છે નીચે ઉતારી ચપુ થી ભાખરી ની કિનારી ખોલી ને ઘી લગાવી ભાખરી શાક સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બટર પરોઠા (Cheese butter paratha recipe in gujarati)
#holdenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
સીંગપાક રોટી (Singpak Roti Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3 #Week 18#ROTI Kshama Himesh Upadhyay -
જીરા ભાખરી સાથે દૂધ(jira bhakhri recipe in Gujarati)
#goldenapron3#week25#satvik#dudhbhakharilina vasant
-
-
ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati)
#goldenapron3 week19 #રોટીસ Nigam Thakkar Recipes -
-
-
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
-
-
ડ્રાઈ ફ્રૂટ ભાખરી(Dryfruit bhakhri recipe in gujarati)
#રોટીસસાદી ભાખરી તો બધાને પસંદ હોઈ છે પણ અહીંયા થોડું ફેરફાર કરીને ભાખરી બનાવેલ છે. જરૂર થી બધાને પસંદ આવશે. Shraddha Patel -
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
ભાખરી ચુરમુ (Bhakhri churmu recipe in Gujarati)
#મોમઆપડા ગુજરાતીની આઈકોનીક સ્વીટ ડીશ એટલે ચુરમુ કે જેનાથી આપડે ગુજરાતી લોકો ફેમસ...એવીજ સ્વીટ ડીશ પણ થોડી અલગ કે જે હુ મારી મોમ આગળથી શીખેલ અને આજે મધર'સ ડે પર તેમના માટે બનાવી રેસીપી શેર કરુ છું... Bhumi Patel -
-
કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૭ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો. Nayna J. Prajapati -
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12605101
ટિપ્પણીઓ