પાલક ભાખરી (Palak Bhakhri Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 1જુડી પાલક
  2. ઘઉં નો જાડો લોટ
  3. તેલ મોણ માટે
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બોલ માં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું, તેલ જીરું નાખવું, પાલક ધોઈ સમારી મિક્સર માં પીસી લેવી.

  2. 2

    લોટ માં પાલક નું મિશ્રણ નાખી લોટ બાંધવો

  3. 3

    હવે તેમાંથી લુવો લઈ ભાખરી વણી લેવી. તાવડી માં મૂકી સેકી લેવી.

  4. 4

    મસ્ત શેકી, ઘી લગાવી સર્વ કરવું.ખાવામાં એકદમ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ (15)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Mastttt
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes