ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#સુપરશેફ.
#week2.
મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે.

ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)

#સુપરશેફ.
#week2.
મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
પાંચ છ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ મેંદો
  2. 260ગ્રામ મિલ્કમેઈડ
  3. 1/2બેકિંગ સોડા
  4. ૪ ટી.ચમચી કોકો પાઉડર
  5. 100ગ્રામ અમુલ બટર
  6. ૨ ટી.ચમચી બેકિંગ પાઉડર
  7. 2ટી ચમચી વેનિલા એસેન્સ
  8. 165મિલી દૂધ
  9. ચોકલેટ સીરપ
  10. ડેકોરેશન માટે ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ ઉપર ચારણી રાખો તેમાં મેંદો બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, કોકો પાઉડર ચારી ને લઈ લેવું. વધુ સારી રીતે મિક્સ કરી લેવું

  2. 2

    હવે બીજા બાઉલમાં બટર અને મિલ્ક મેઈડ મિક્સ કરી લેવું.

  3. 3

    હવે મેંદા ના લોટ માં બધું મિક્સ કરી દેવું. હવે દૂધ અને એસેન્સ નાખીને મિક્સ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ ગ્રીસ કરેલા મોલ્ડમાં લઈ લેવું

  5. 5

    ત્યારબાદ preheat કરેલા ઓવનમાં મૂકવું. 190 ડિગ્રી પર મૂકવું. 30 મિનિટ. હવે બેઝિક રેડી છે

  6. 6

    ત્યારબાદ બેઝિક ને middle માંથી કટ કરી લેવું. તેના પર ખાંડ સીરપ લગાડવું. ત્યારબાદ ક્રીમ લગાડવું

  7. 7

    ક્રીમ લગાડીને તેના પર કટ કરેલું બેઝિક લગાડી દેવું. હવે ઉપરના પડ પર ક્રીમ લગાવી દેવું.

  8. 8

    હવે ક્રીમ ઉપર ચોકલેટ સીરપ એડ કરવી.. ત્યારબાદ કેક ઉપર મનપસંદ એક ઓર એશન કરી લેવું.

  9. 9

    રેડી છે આપણી ચોકલેટ કેક

  10. 10

    જો સ્માઈલી કેક બનાવી હોય તો. ચોકલેટ સીરપ ના બદલે. જેલમાં યલો કલર એડ કરીને મિક્સ કરવું અને કેક ઉપર લગાવી અને ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes