રાજમા ચાવલ(Rajma Chaval in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#માઇઇબુક
#પોસ્ટ27
રાજમા ચાવલ ભારતની એક ખુબ જ પ્રખ્યાત પંજાબી વાનગી છે કે જેને તમે સવાર ના નાસ્તા માં, બપોર ના કે રાત ના જમવામાં પણ લઇ શકો છો. રાજમા ચાવલ પાચનતંત્ર માટે પણ અતિ ફાયદાકારક હોય છે.રાજમા ચાવલ એક ખુબ જ સરળ અને ઓછા સમય માં તૈયાર થનારી વાનગી છે જેને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે.
અહિં મેં રાજમા ચાવલને એક એટ્રેક્ટીવ અને યુનીક વે માં એ રીતે રીપ્રેઝન્ટ કરી છે કે જોઈને કોઈને ભી ક્રેવીંગ😋😋😋 થવા લાગે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 3 કપરાજમાં ઓવરનાઈટ પાણીમાં પલાળેલા
  2. 6 ચમચીતેલ
  3. 1 ચમચીજીરુ
  4. પીંચ ઓફ હિંગ
  5. 2ઓનીયન ચોપ્ડ
  6. મીઠું જરુર મુજબ
  7. 1 ચમચીજીંજર-ગાર્લીક પેસ્ટ
  8. 3ચોપ્ડ ટામેટા
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 2 ચમચીધાણાજીરુ
  11. 1/2 ચમચીહળદર
  12. 3 ચમચીલેમન જ્યુસ
  13. 2 કપરાઈસ 3 કલાક ધોઈને પાણીમાં પલાળેલા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા ઓવરનાઈટ પલાળેલા રાજમાને કુકરમાં જરુર મુજબ પાણી અને મીઠું એડ કરી 7-8 વિસલ વગાડી બરાબર કુક કરી લો.

  2. 2

    હવે એક પેનમાં 6 ચમચી તેલ એડ કરો.તેમાં જીરુ,હિંગ,ઓનીયન,મીઠું અને જીંજર-ગાર્લીક પેસ્ટ એડ કરી બરાબર હલાવી કુક કરી લો.

  3. 3

    પછી તેમાં ચોપ્ડ ટામેટા એડ કરી બરાબર હલાવી કુક કરી લો.હવે તેમાં કુક કરેલ રાજમાં,લાલ મરચું પાઉડર, ધાણાજીરુ,હળદર અને લેમન જ્યુસ એડ કરી બરાબર હલાવી કુક કરી રાજમા રેડી કરી લો.

  4. 4

    હવે એક તપેલીમાં પલાળેલા રાઈસને જરુર મુજબ પાણી એડ કરી સ્લો ફ્લેમ પર 20 મિનિટ સુધી છુટા રહે તે રીતે બરાબર કુક કરી લો.

  5. 5

    હવે એક રાઉન્ડ-ઓવલ શેઈપ કન્ટેઈનર માં રાઈસ ફીલ અપ કરી તેમાં સેન્ટરમાં રાજમાં ફીલીંગ હોલ બનાવી રાઈસને તૈયાર કરેલ સર્વિંગ પ્લેટમાં બરાબર કન્ટેઈનરમાંથી કાઢી ગોઠવી લો.આ રીતે 3 પાર્ટમાં રાઈસને રાઉન્ડ-ઓવલ શેઈપમાં ગોઠવી લો.

  6. 6

    હવે રાઈસના બધા પાર્ટમાં સેન્ટરમાં રાજમાનું ફીલીંગ એડ કરી લો.

  7. 7

    તૈયાર કરેલ યમી રાજમાં ચાવલને સર્વીંગ પ્લેટમાં રાજમાં ગ્રેવી અને દાડમના દાણાથી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes