રાજમા(Rajma recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપરાજમા - ૬ કલાક પલાળી ને પ્રેશર કુકર મા ૪ સીટી બોલાવીને ઠંડા પાડેલા
  2. ટામેટા ની પ્યુરી
  3. ડુંગળી ની પેસ્ટ
  4. ૧ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  5. લવીંગ
  6. ખડા મસાલા - ૨ મોટી ઇલાયચિ
  7. ૧તજ નો ટૂકડો
  8. ૧|૨ ટી ચમચી મરી
  9. ટીસ્પુન જીરું
  10. ૨આખા લાલ મરચાં
  11. ૧|૨ ટી ચમચી હીંગ
  12. ૧ટી ચમચી શેકેલુ જીરું પાઉડર
  13. ૧ટી ચમચી ધાણાજીરુ
  14. ૧|૨ટી ચમચી ચણા મસાલા
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. ૧ચમચી ખજુર આંબોળિયા ચટણી
  17. ૧ટી ચમચી લાલ મરચું
  18. કોથમીર
  19. ૨ ટેબલ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ૧ નોનસ્ટીક કઢાઇમાં ઘી ગરમ થયે એમાં ખડા મસાલા શેકો અને આદુ લસણ ની પેસ્ટ બ્રાઉન થઈ જાય એટલે ડુંગળી નાંખી એકદમ બ્રાઉન થવા દો.

  2. 2

    બધા મસાલા નાંખી ને સાંતળો અને ઘી છૂટે ત્યારે ટામેટા ની પ્યુરી નાંખો અને ઢાંકણ ઢાંકી ને ૭ મિનિટ થવા દો...

  3. 3

    ઘી છૂટે ત્યારે રાજમા અને ૧ગ્લાસ પાણી નાંખી ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે થવા દો..૧૫ મિનિટ રહી ખજુર આંબોળિયા ની ચટણી નાંખી ૧ મિનિટ પછી ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes