મકાઈ ભજીયા (Corn Pakoda Recipe In Gujarati )

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

મકાઈ ભજીયા (Corn Pakoda Recipe In Gujarati )

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તેલ તળવા માટે
  2. 2 કિલોમકાઈ
  3. 2 મોટા ચમચાચણા નો લોટ
  4. 1 મોટી ચમચીમરચાં ની પેસ્ટ
  5. 1/2ચમચી હળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ છીણી લેવી

  2. 2

    એક બાઉલ માં મકાઈનુ છીણ ચણા નો લોટ મરચું હળદર મીઠું હિંગ જરૂર પડે તો પાણી નાખી ભજિયા જેવું રેડી કરી લો

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય નાના નાના ભજીયા ઉતારી લો અને લીલા તળેલા મરચાં સથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pragna Shoumil Shah
પર

Similar Recipes