ક્રિસ્પી પકોડા  (અળવીના પાનના)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચણા ના લોટ
  2. 2અળવી ના પાન
  3. 2ડુંગળી
  4. 2લીલું મરચું
  5. 1/2ચમચી આદુ-લસણની પેસ્ટ
  6. ચપટીહળદર
  7. ચપટીસાજીના ફૂલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. પાણી જરૂર મુજબ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અળવીના પાનને ધોઈ અને એના ઝીણા સુધારી લ્યો પછી ડુંગળી અને મરચા ને પણ ઝીણા ઝીણા સુધારી એની અંદર ચણાના લોટ મીઠું સાજીના ફૂલ નાખી ને થોડું પાણી નાખીને નુ ખીરુ બનાવો

  2. 2

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરી એના નાના નાના પકોડા તળી લ્યો બ્રાઉન થાય ત્યાં સુધી પકોડા થઈ જાય પછી તેને સર્વિંગ ડીશમાં કાઢી અને સર્વ કરો

  3. 3

    તો તૈયાર છે અળવીના પાનના ક્રિસ્પી પકોડા સોસ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

Similar Recipes