મિક્સ વેજ. મેગી પકોડા(mix veg maggi pakoda recipe in Gujarati)

Uma Buch @cook_25170846
મિક્સ વેજ. મેગી પકોડા(mix veg maggi pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલી માં ગરમ પાણી લઈ તેમાં ૧ પેકેટ મેગી નાખો. અને મેગી નો મસાલો ઉમેરો.. આ રીતે મેગી તૈયાર કરો. અને ત્યારબાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો.
- 2
કોબીજ, ગાજર, વટાણા ને ચપટી મીઠું નાખી બાફી લો.
- 3
૧ ચમચી તેલ મૂકી તેમાં આદુ મરચા અને ડુંગળી નાખી બધું શાકભાજી ઉમેરી દો. અને ત્યાર બાદ જેમાં બનાવેલ મેગી ઉમેરશો. અને બધું બરાબર મિક્સ કરી જરૂર મુજબ મીઠું નાખી વડા તૈયાર કરો.
- 4
એક નાનું પેકેટ લઈ. મેગી નો ભૂકો કરી. તેમાં તૈયાર કરેલા વડા રગદોળો.. અને થોડી વાર રાખો..
- 5
ત્યાર બાદ તેલ મૂકી તૈયાર કરેલા વડા ને તળી લો. અને કોથમીર ની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post27ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે. Kiran Solanki -
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#GA4#Week3નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા Heena Shah -
-
-
-
-
-
મિક્સ વેજ પકોડા(Mix Veg Pakoda Recipe in Gujarati)
પકોડા રેસીપી એ ભારત ભર માં ખૂબ જ સામાન્ય છે અને જુદાં જુદાં પ્રસંગો મા બનાવવા મા આવે છે. બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો તેમને પકોડા તરીકે આપી શકાય છે#GA4#Week3 Nidhi Sanghvi -
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
-
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
-
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
-
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13261122
ટિપ્પણીઓ