રાંધવાની સૂચનાઓ
- 1
અમેરિકન મકાઈ ને છીણી નાં સકાયે એટલે સંચા કા તો ચપ્પુ વડે દાણા કાઢી લેવા.પછી એને ચોપર વડે જીણું કરી લો.
- 2
મકાઈ ના મિશ્રણ માં ડુંગળી મરચા કોથમીર મીઠુ લાલ મરચું સોડા ચણા નો લોટ બધું મિક્સ કરીને ખીરૂ બનાવો.
- 3
કડાઈ મા તેલ મૂકી ને બરાબર ગરમ થાય એટલે હાથ થી ભજિયાં મૂકો. ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય પછી નિકાળી લો પછી ગરમા ગરમ ડુંગળી ની ચટણી અથવા સોસ જોડે પીરસવું.
Similar Recipes
-
-
-
-
-
મકાઈ ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
#MW3#bhajiyaખુબજ યુનિક અને ટેસ્ટી વાનગી છે.એક વાર ચોક્કસ બનાવીને જોજો દિલ ખુશ થઈ જશે.Saloni Chauhan
-
અમેરિકન મકાઈ ની ભેળ (American Makai Bhel Recipe In Gujarati)
#corn#cookpadમકાઈ મા વિટામિન્સ અને ફાઈબર ભરપુર માત્રા મા હોય છે.તેથી બાળકો માટે પૌષ્ટિક નાસ્તો છે. અહી ભેળ બનાવી તે તમને ખૂબ જ પસંદ આવશે. Valu Pani -
અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)
#GA4#Week5#સલાડઅમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે Archita Solanki -
-
-
મકાઈ ના ભજીયા(Corn pakoda recipe in Gujarati)
#GA4 #Week8 #Post 1 #Sweetcorn આમ તો આ ભજીયા વરસાદ માં બહુ ફાઇન લાગે છે,, પણ મેં ગોલ્ડન એપ્રોન 8 માટે મકાઈ ની રેસીપી ને લઈને તેના ભજીયા બનાવ્યા છે Payal Desai -
-
-
અમેરિકન મકાઈ ના વડા (American Makai Vada Recipe In Gujarati)
#EB#Week 9#RC 1વીક -1 મકાઈ ના વડા પહેલી જ વાર બનાવ્યા છે. પણ એટલા fine બન્યા કે તરત જ ખવાઈ ગયા. તો આ મેં મારી રીતે જ બનાવ્યા છે.બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા .. અને મેં અમેરિકન મકાઈ માંથી જ બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
ભજિયા (Bhajiya Recipe In Gujarati)
#Fam#Weekend રીમઝીમ બારીશ હોય ને રજા નો દિવસ હોય તો પહેલા બધા ના ઘર માં ભજિયા ની ફરમાઇશ જ હોય, ગરમા ગરમ ભજિયા વરસતા વરસાદે ખાવાનો આનંદ અનેરો હોય .🙂 Bhavnaben Adhiya -
મકાઈ ના થેપલા (Corn Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમકાઈ ના થેપલા બનાવવામાં સરળ અને ખાવામાં પણ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
-
લીલી અમેરિકન મકાઈ ના ઢોકળા(Green American Makai Na Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટ#weekend chef#પોસ્ટ 3વરસતા વરસાદમાં મકાઈ ખાવાની ખૂબ મઝા આવે..અને એમાં થી બનતી વાનગી પણ... Jagruti Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13481909
ટિપ્પણીઓ (2)