ભજીયા(bhajiya recipe in Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#સુપરશેફ3
#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 8......................
વરસાદ ભરેલું વાતાવરણ હોય , ભીંજાવા નું મન થાય , અને ગરમ ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ. આ નાસ્તો બચપણ ની યાદ અપાવે છે , જ્યારે ઘરે મહેમાન આવવાના હોય તો મમ્મી ખજૂર ના ભજીયા બનાવી લેતા, મમ્મી પણ એમના મમ્મી પાસે થી શીખ્યા હતા.OLD IS GOLD.

ભજીયા(bhajiya recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ3
#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 8......................
વરસાદ ભરેલું વાતાવરણ હોય , ભીંજાવા નું મન થાય , અને ગરમ ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ. આ નાસ્તો બચપણ ની યાદ અપાવે છે , જ્યારે ઘરે મહેમાન આવવાના હોય તો મમ્મી ખજૂર ના ભજીયા બનાવી લેતા, મમ્મી પણ એમના મમ્મી પાસે થી શીખ્યા હતા.OLD IS GOLD.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 10 નંગખજૂર બીયા વગરની
  2. 3 નંગલીલાં મરચાં
  3. 1 નંગકાચું કેળું
  4. 1નાનું બાઉલ ચણાનો લોટ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીહિંગ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. તળવા માટે તેલ
  10. -----------------------------ચટણી બનાવવા માટેની સામગ્રી
  11. 3 નંગટામેટાં
  12. 3પીસ સુકુ કોપરા ના કટકા લેવા
  13. 2 નંગતીખા મરચાં
  14. 1/2 ચમચીવરિયાળી
  15. નાનો પીસ આદુ પીસ
  16. 1/2 ચમચીજીરૂ
  17. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌવ પ્રથમ કેળા ને બાફી લેવું, એને ડીશ માં લઇ ને સ્મેશ કરી તેમાં મીઠું, મરચું, હળદર, નાખી મિક્સ કરી લેશુ ખડાશ, ગળપણ નાખવા નું નથી. પુરણ બનાવી બાજુ પર રાખી દેવુ

  2. 2

    ખજૂર ને સાઈટ થી કાપો કરી એમાં થોડું કેળા નું મિશ્રણ ભરી લેવું.

  3. 3

    મરચાં ના ખજૂર ની સાઈઝ ના પીસ કરવા એને પણ સાઈટ થી કાપો કરી એમાં થોડું મીઠું લગાડી પાંચ મિનિટ રહેવા દેવું, હવે એમાં ખજૂર નો પીસ ગોઠવી દેવો.

  4. 4

    ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું,હિંગ નાખી મિક્સ કરવું, હવે એમાં પાણી નાખી મિક્સ કરી ભજીયા બનાવવા માટેનુ બેટર બનાવું, હવે એમાં જોઇએ એટલાં સોટા નાખી મિક્સ કરવું.
    હવે એક_ એક પીસ લઇ ને તળી લેવા

  5. 5

    ચટણી બનાવવા માટે બતાવેલી તમામ વસ્તુ મિક્સ કરી મિક્સર માંદળદળુ ક્રશ કરી લેવુ, સ્વાદ અનુસાર મીઠું નાખવું,પીસતી વખતે જોઈ તો પાણી નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

Similar Recipes