બોમ્બે સ્ટાઈલ રગડા પેટીસ (Bombay Style Ragda Pattice Recipe In gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ૩
#વીક૩
#મોનસૂનસ્પેશિયલ
બેસ્ટ એન્ડ યમ્મી સ્ટ્રીટ ફૂડ.. એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..
જેમાં આલૂ પેટીસ ને રગડા સાથે પીરસવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડ ચાટ રેસીપી બધા માં સૌથી વધુ લોક પ્રિય છે ખાસ કરીને મુંબઈમાં.. આ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્વાદવાળી વાનગીનો ચોમાસામાં સૌથી વધુ આનંદ લેવામાં આવે છે. અથવા હું કહીશ કે, મુંબઈ ચોમાસાને સંપૂર્ણપણે માણવા માટે મેં આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જ બનાવી છે.

બોમ્બે સ્ટાઈલ રગડા પેટીસ (Bombay Style Ragda Pattice Recipe In gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ૩
#વીક૩
#મોનસૂનસ્પેશિયલ
બેસ્ટ એન્ડ યમ્મી સ્ટ્રીટ ફૂડ.. એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..
જેમાં આલૂ પેટીસ ને રગડા સાથે પીરસવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડ ચાટ રેસીપી બધા માં સૌથી વધુ લોક પ્રિય છે ખાસ કરીને મુંબઈમાં.. આ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્વાદવાળી વાનગીનો ચોમાસામાં સૌથી વધુ આનંદ લેવામાં આવે છે. અથવા હું કહીશ કે, મુંબઈ ચોમાસાને સંપૂર્ણપણે માણવા માટે મેં આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. રગડા માટે:
  2. 2 કપસફેદ વટાણા આખી રાત પલાળેલા
  3. 1/2 ચમચીહળદર પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. પેટિસ માટે
  6. 4બટાકા, બાફેલા
  7. 4 ચમચીજાડા પોહા અથવા આરા લોટ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ચમચીચાટ મસાલા
  10. પેટીસ શેકવા માટે તેલ
  11. અન્ય ઘટકો
  12. 1 કપલીલી ચટણી
  13. 1 કપઆમલીની ચટણી
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. ચાટ મસાલો સ્વાદ અનુસાર
  16. 1ઓનિયન બારીક સમારેલ
  17. 1ટમેટું બારીક સમારેલુ
  18. ૧ કપતીખી દાળ
  19. ૧ કપબારીક સેવ
  20. ૧ કપદહીં - ઓપ્શનલ
  21. કોથમીર, બારીક સમારેલ

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, હળદર અને મીઠું એડ કરી વટાણા બાફી લો

  2. 2

    વટાણા ને મેશ કરો. એક બાજુ રાખો.

  3. 3

    બાફેલા બટાટાને મેશ કરો.
    આ ઉપરાંત જાડા પોહા અથવા આરા લોટ, હળદર, મરચું પાઉડર, જીરું પાઉડર, ચાટ મસાલા અને મીઠું નાખો.
    સારી રીતે ભેગા કરો અને પેટીસ તૈયાર કરો.

  4. 4

    ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પ સુધી શેલો ફ્રાય કરી લો.

  5. 5

    એક બાઉલમાં તૈયાર રગડા અને પેટીસ ને લો.,
    સ્વાદ અનુસાર લીલી ચટણી અને આમલીની ચટણી એડ કરો

  6. 6

    જીરું પાઉડર, ચાટ મસાલા, તીખી દાળ અને મીઠું નાંખો.
    ડુંગળી, ટામેટા, સેવ અને કોથમીર એડ કરી ગાર્નિશ કરો.
    તૈયાર છે ગરમા ગરમ રગડા પેટીસ... ગરમા ગરમ સર્વ કરો..

  7. 7
  8. 8

    Happy Cooking Friends.. :)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Vyas
Foram Vyas @cook_24221654
પર

ટિપ્પણીઓ

Similar Recipes