રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend

રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 ટુ 40 મિનિટ
3 સર્વિંગ્સ
  1. પેટીસ માટે
  2. 3 નંગબાફીને મેસ કરેલા બટેટા
  3. 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  4. 2 ટેબલ સ્પૂનબ્રેડ ક્રમસ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનધાણા જીરું
  8. 1/2 ટી સ્પૂનલાલ માં મરચુ પાઉડર
  9. 1/2 ચમચી ચાટ મસાલો
  10. રાગડા માટે
  11. 1 કપસૂકા વટાણા
  12. 1 નંગડુંગળી
  13. 1 નંગટામેટા
  14. 1 ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  15. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  16. 1/2 ટી સ્પૂનહળદર
  17. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  18. 2 ચમચાઆંબલી નું પાણી
  19. 1/2 ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 ટુ 40 મિનિટ
  1. 1

    પેટીસ :

  2. 2

    એક બાઉલમાં બાફેલા બટેટા લઇ તેમાં બ્રેડ ક્રમસ, આદુ-લસણ પેસ્ટ અને બીજા મસાલા એડ કરી મિક્સ કરો.

  3. 3

    ગોળ પેટીસ વાળી નોનસ્ટિક તવા પર સેલોફ્રાય કરી લો.

  4. 4

    રગડો

  5. 5

    એક પેન માં તેલ લઈ તેમાં જીરું અને હિંગ એડ કરો.

  6. 6

    ડુંગળી, આદુ-લસણ પેસ્ટ, ટામેટા એડ કરી સાંતળો. સૂકા મસાલા એડ કરી મિક્સ કરો.

  7. 7

    વટાણા બટેટા એડ કરી આંબલી નું પાણી અને જરૂર મુજબ પાણી એડ કરી રાગડા ને ઉકળવા દો.

  8. 8

    પેટીસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes